SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ પામીને કૃતાર્થ થઈ જશો. તે અર્થબોધના આનંદની પાસે તુચ્છ લાગશે સંસારના ભોગવિલાસ, ફિક્કા લાગશે ષટ્રસ ઝરતાં મધ-મીઠાં ભોજનો, ક્લેશરૂપ ભાસશે, નાચગાન ! અને તે ભાવોને લૂંટવાથી તૃપ્તિની એવી મસ્તી આવશે, શાસનપ્રાપ્તિનો ગૌરવોન્નત આનંદ અને પ્રવચનપ્રીતિની એવી ખુમારી પ્રગટશે કે તમે પણ ગાવા માંડશો કેતવ્ય બન્મત્ત તો મવમવ: પ્રાણાતિશાત્મન (જન્મનું ફળ મળી ગયું, ભવનો ભવ ચાલ્યો ગયો એમ આત્મરતિ પ્રાપ્ત થઈ ગઈ !) વીતરાગપ્રણીત આગમો આવાં સૂક્ષ્મ રહસ્યોના દરિયા સમાન છે. તે આ રીતે સર્વાગશુદ્ધ અને સંપૂર્ણ છે અને સર્વોપરિ તત્ત્વની ખાણ છેતેનો ખ્યાલ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોથી જ પામી શકાય. O : "] ~ RF શ્રુતજલધિ પ્રવેશે નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy