________________
ત્રિભોજન
[ ૮૭ ] ઘરને માણસ જ્યારે મરણ પામે છે, ત્યારે સૂતક લાગે છે, તે દિવસનો નાથ-સૂર્ય જ્યારે અસ્ત પામે ત્યારે ભેજન કેમ થઈ શકે ? કહ્યું છે કે –
ये रात्री सर्वथाऽऽहारं, वर्जयन्ति सुमेधसः।
तेषां पक्षोपवासस्य, फल मासेन जायते ॥ જે માણસો રાત્રિભેજનને ત્યાગ કરે છે, તેમને મહીનામાં પંદર ઉપવાસનું ફળ મળે છે.
માટે હિંસાના મહાન દોષથી બચવા ખાતર સુજ્ઞજનોએ રાત્રિભેજનને અવશ્ય ત્યાગ કરે ઘટે.
એક જાન બીજે ગામ જઈ રહી હતી. વરરાજ પણ છે ખૂબ બનીઠનીને હાલી રહ્યા હતા. સાથે ૪૫ વ્યક્તિઓ ; હતી, સાસરે પહોંચ્યા પછી આ બધા માટે ભેજનસામગ્રી
તૈયાર થઈ રહી હતી. ભેજન તૈયાર થયે રાતના નવેક વાગે ? સૌના થાળ ગોઠવાય છે. વિવિધ વાનગી અને પકવાન્ન પીર
સાય છે. હર્ષઘેલા બની સૌ ભેજન આરોગી રહ્યા છે. થેડી વારમાં તો સૌ જમીન ઉપર ઢળી પડ્યા. ન હાલે કે ચાલે. કે બધાયના પ્રાણ ચાલ્યા ગયા હતા. આમ કેમ બન્યું એની
તપાસ કરતા જણાયું કે-અંધારામાં સર્પનું ગરલ ભજનના | વાસણમાં પડવાથી ખબર રહી નહીં. જેથી અન્ન વિષમિશ્રિત કે બની ગયું હતું. લગ્ન સમારંભ, શોકસભામાં ફેરવાઈ જાય છે. * માટે જ રાત્રિભોજન ત્યાજ્ય છે. પિતાનાં અને પરનાં પ્રાણ * આ રીતે ચાલ્યા જાય છે અને અનેક સૂક્ષ્મ જીવોની હિંસાના
ભાગી થવાય છે.