SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬ ] & આહતધર્મપ્રકાશ રાત્રિભૂજન કરનાર આત્માઓ અહીંથી મને પહેલેકમાં ઘુવડ, બીલી, ગીધ, કાગડા, સુકર, વીંછી, ગળી ઈત્ય દિ જનાવરની નિમાં અવતાર લે છે. રાત્રિભોજન એ નરકને પ્રથમ દરવાજો છે. વારિ વાવાળ, પ્રથમ ત્રિમોના परस्त्रीगमनं चैव, संधानानन्तकायिके ॥ : રાત્રિભેજન, પરસ્ત્રીગમન, તડકે સુકવ્યા વગરનું લીલું અથાણું જેને બળ અથાણું કહેવામાં આવે છે તે અને જમીનકંદ-કંદમૂળ જેને અનંતકાય કહેવામાં આવે છે તેનું આ ચાર વસ્તુના સેવનથી આત્મા નરક ગતિમાં પહોંચી જાય છે. મહાભારતમાં પણ કહ્યું છે કે* જામનારા , મોરને અક્ષr : ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥ - જે માણસે દારુ,માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે, તેમની કરેલી તીર્થયાત્રા તેમ જ તપ-જપ વગેરે બધું ય નિષ્ફળ જાય છે. - માણ૩ પુરાણમાં માંકડેય ઋષિ જણાવે છે કે– ' ગર્તા િવિવારાશે, જો યમુને ! ૩ માંકણ , માર્જર્ષિur | સૂર્યરત થયા પછી પાણી પીવું તે લેહી બરાબર છે અને ભજન કરવું એ માંસ ભક્ષણ કરવા બરાબર છે. : મૃતે નમાજ, દૂત ના વિરુ - अस्तंगते दिवानाथे, भोजनं किमु क्रियते ॥ ના ' ' , , ,
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy