________________
[ ૨૮ ]
આ તધ પ્રકારો
૩. દુર્ગતિમાં પડતા જીવાને ધારણ કરે તે ધર્મ કહેવાય. તે ધર્મ યામૂલ છે. સર્વજ્ઞ પરમાત્માએ કથન કરેલા ધર્મ જ વાસ્તવિક છે, એમ માનવું.
ખાર ત્રતા
ખાર ત્રતામાં પ્રથમના પાંચ અણુવ્રત, ૬ થી ૮ ગુણવ્રત અને ૯ થી ૧૨ શિક્ષાવ્રત કહેવાય છે.
*
પહેલું સ્થૂલપ્રાણાતિપાતવિરમણુ—વ્રત.
ગૃહસ્થા સ્થાવર જીવાની હિંસાને સર્વથા વઈ શકતા નથી. તેમને માટે એ વસ્તુ અશકય છે. પરંતુ તેઓ અમુક અંશે હિંસા વર્જી શકે છે. તેથી પહેલું વ્રત એ પ્રકારે લેવામાં આવે છે કે, બીનગુનેગાર-હાલતાચાલતા કેાઇ પ્રાણીને જાણીબૂઝીને મારવાની બુદ્ધિથી મારવા નહિ.
ગૃહસ્થે દરેક કાર્ય ઉપયેગપૂર્વક કરવુ જોઇએ, જેથી સ્થાવર જીવાની હિંસા ઓછામાં એછી થાય. સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવે.
બીજું સ્થૂલમૃષાવાદ–વિરમણુ–વ્રત.
જાહૅના સર્વથા ત્યાગ ન થઈ શકે તેા પણ એવા જૂઠના તે અવશ્ય ત્યાગ કરવા જોઇએ કે જેનાથી ખીજાને આધાત થતા હાય. ખાટી સાક્ષી, ખાટા લેખ, ખાટી સલાહ કે વિશ્વાસઘાત યા એવા જ અનથ કારી જૂઠના આ વ્રતથી ત્યાગ કરવામાં આવે છે.