________________
: ૭ :
જૈન ગૃહસ્થ
માટે
સાધુધર્મ પાળવા ઘણેા દુષ્કર છે. વિરલ આત્માએ જ તેનું આરાધન કરી શકે છે. તેથી ખીજા આત્મા શ્રાવકધર્મ યાને ગૃહસ્થધમ બતાવવામાં આવ્યે છે. ધર્મમાં સમ્યક્ત્વપૂર્વક બાર વ્રત પાળવાનાં હોય છે.
આ
સમ્યક્ત્વ
સમ્યક્ત્વ એટલે સાચી દૃષ્ટિ, સાચી માન્યતા. મતલબ કે પરમાત્માનાં વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા, દેવમાં દેવબુદ્ધિ, ગુરુમાં ગુરુબુદ્ધિ અને ધર્મમાં ધબુદ્ધિ હેવી, એને સમ્યક્ત્વ કહેવામાં આવે છે.
૧. રાગદ્વેષ આદિ દોષરહિત વીતરાગ, સર્વજ્ઞ, બૈલેાકચપૂજિત યથા તત્ત્વના ઉપદેષ્ટા એવા અરિહંત દેવને જ દેવ તરીકે માનવા.
૨.
અહિંસા આદિ પાંચ મહાવ્રતાને પાળનારા, ગૈાચરી યાને માધુકરી વૃત્તિથી આહાર લેનારા અને સર્વજ્ઞ પરમાત્માએ કથન કરેલા ધર્મના યથાથ ઉપદેશ દેનારા સાધુઓને જ ગુરુ તરીકે માનવા.