________________
-
-
-
જેન સાધુ
[ ૧૧ ] નજરે ચઢે છે, એ પ્રતાપ આ ત્યાગી સાધુઓને અને તપસ્વી પુણ્યાત્માઓને છે. gezeaRUaRveAweCound
જૈન સાધુઓ, આત્માના અભ્યદયને માગ શું ચીંધી જગત ઉપર જે ઉપકાર કરી રહ્યા છે. તે 4 અપ્રતિમ અને અસાધારણ છે.
ત્યારે–જનસેવા, માનવસેવા એ ઉપકારને સામાન્ય પ્રકાર છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ
અને વસ્ત્રવિહેણને વસ્ત્ર આપવા તેના કરતાં પણ છે એક માણસને ધર્મના માર્ગે ચઢાવવાથી, તેને છે સાચું માર્ગદર્શન આપવાથી, તે હિંસાને ત્યાગ ક કરી અહિંસક બને છે, જુઠને ત્યાગ કરી સત્યને છે પૂજારી બને છે. ચોરી–જારીથી દૂર રહી સદાચારી
અને નીતિમય જીવન ગુજારે છે, સ્વસ્વભાવને છે પીછાણું કામક્રોધાદિ અંતરંગ શત્રુઓને જીતી, 3 સમતામાં રહી, વૈરવિરોધને ત્યાગ કરે છે, નિંદા? ઈર્ષાથી દૂર રહે છે, અને આત્માને ઓળખી પિતાને છે તથા પરને ઉપકાર કરે છે. એથી તેને જન્મછે. મરણના ફેરા ટળે છે અને મળેલ માનવભવ સાર્થક છે થાય છે. એટલે જનસેવા એ એક પ્રકારની અનુકંપા છે છે અને આ બીજા પ્રકારની સેવા એ સાચે ઉપકાર છે. છે આ મહાન ઉપકાર કરનારા જેન શ્રમણે છે.
:B૭૭૨૭૭e'
99999999