________________
તા. પ-પ-૫૯ ના નવસારી મુકામે પૂ પા. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલમણસૂરીશ્વરજી મહારાજની પુણ્યનિશ્રામાં હજારોની મેદની સમક્ષ શતાવધાની મુનિરાજ શ્રી કીર્તિવિજયજીએ શતાવધાન કર્યા
હતા, તે પ્રસંગની તસ્વીર. તસ્વીરમાં રજનીકાંત બાબુલાલ પ્રશ્ન પૂછી રહેલા જણાય છે.