________________
તેઓએ આ નિબંધ લખવા માટે જે પરિશ્રમ ઉઠાવ્યા છે તેને મારે તેઓ ધન્યવાદને પાત્ર છે. મને આશા છે કે વાચકવૃન્દ આ નિબંધને અથથી ઇતિ સુધી વાંચીને જૈન ધર્મનું રહસ્ય સમજવા સાથે સાથે આત્મવિકાસને યથાર્થ લાભ ઉઠાવશે.
ધર્માનુરાગી
શ્રી પુલ તીર્થ
Red-Hills P. O. Popal ( Madras )
Dated 1-1-254