________________
ધર્મ અને ધર્મનાયક
કુઠિત થતો જઈ ભગવાન મહાવીરે સંધજનાને વ્યવસ્થિત રૂપ આપ્યું. માનવતાની દષ્ટિએ, સમસ્ત માનવજાતિને સંધજનામાં સમાન અધિકાર આપો. એટલું જ નહિ પણ સ્ત્રી અને શક જાતિને અવગણવામાં આવી હતી તેમને પણ જ્ઞાન અને ચારિત્રના અધિકારી માની સંધશાસનમાં સમાન હક્કો આપી, જગતમાત્રને સંધશક્તિને સુંદર પરિચય આપે. ભગવાન મહાવીરના જેવી આવી સુંદર સંધજનાને પરિચય કઈ સંધસંસ્થાપકે આપ નથી. ભગવાન મહાવીરની સંધશાસનની જનાથી આખા આર્યાવર્તને ઈતિહાસ સમજવલ છે. ભગવાન મહાવીરનું જિનશાસન જે અત્યાર સુધી વ્યવસ્થિત રૂપે ચાલે છે તેનું ઘણુંખરું શ્રેય ભગવાન મહાવીરના પ્રરૂપિત સંધધર્મને જાય છે. સંઘધર્મનું ધ્યેય વ્યકિતના શ્રેય સાથે સમષ્ટિનું શ્રેય સાધવાનું હોય છે. વ્યક્તિના શ્રેયના ભોગે સમષ્ટિનું શ્રેય જોખમમાં આવી પડતું હોય ત્યારે સમષ્ટિનું શ્રેય સંઘધર્મનું ધ્યેય થઈ પડે છે. સંઘધર્મને વ્યવથિત રૂપ આપવાની જવાબદારી સંધના પ્રત્યેક સભ્ય ઉપર રહે છે. સંક્ષેપમાં સંધના પ્રત્યેક સભ્યનું શ્રેય થાય એ સંધને ધર્મ છે. સંધધર્મ મુખ્ય બે વિભાગોમાં વહેંચાયેલું છે. એક લૌકિક સંઘધર્મ અને બીજો લેત્તર સંધધર્મ. લૌકિક સંઘધર્મના સભ્યો (શ્રાવકશ્રાવિકા) લૌકિક સંઘશાસનનું કાર્ય જવાબદારીપૂર્વક ચલાવે છે, અને લેકોત્તર સંધધર્મના (સાધુસાધ્વીઓ) લેકાર સંધશાસનનું કાર્ય જવાબદારીપૂર્વક કરે છે.
લૌકિક સંઘધર્મ છે અને તેના સભ્યોને શે ધર્મ છે, તે વિષે અત્રે સંક્ષેપમાં વિચાર કરીશું. લૌકિક સંઘધર્મ વિષે શાસ્ત્રકાર ફરમાવે છે કે –
સાપ – “દિમાવ' અર્થાત – સંઘ યા સભાના નિયમપનિયમ.
જાહેર સમાચાર, જાહેર સભા તથા જાહેર સંસ્થા કે જ્યાં બધાને અધિકાર છે અને બધાની ઉન્નતિ તથા સુખસગવડ વિષે