________________
કુળધ
૪૭
લૌકિક ધર્મના પ્રતિનિધિએ એ, શ્રાવકશ્રાવિકાએ લૌકિક કુળધર્મનું બરાબર પાલન કરવું જોઈ એ, અને લોકાત્તર ધર્મના પ્રતિનિધિઓએ, સાધુસાધ્વીઓએ લેાકેાત્તર કુળધનું બરાબર પાલન કરવું જોઈ એ. જ્યારે આ પ્રમાણે લૌકિક કુળધર્મ અને લેાકેાત્તર કુળધર્મનું બરાબર પાલન કરી ભગવાન મહાવીરના અનુયાયીઓ, ધર્મશાસ્ત્રના શબ્દમાં ગાય્સંપન્ને જાતિસંપન્ન અને હ્રસંન્ને કુળધર્મથી સંપન્ન બનશે ત્યારે જૈનસમાજમાં કુલીનતા ધર્માંગુણ પ્રગટશે, જે ગુણુ સમાજમાં અને દેશમાં સુખશાન્તિનું ખીજ ાપશે.
::