________________
અર્પણ
શ્રી ધ વીર દુર્લભજીભાઇ ત્રિભુવનભાઇ ઝવેરી, જેપુર શ્રી શ્રદ્ધેય !
આપે મારા જીવનને શિક્ષણ અને સંસ્કાર, સ્નેહ અને સદ્ભાવ, વાત્સલ્ય અને વિનય, આદિ ગુણસૌરભથી સુવાસિત કરી મને ઉપકૃત કર્યાં છે તેના સ્મરણચિન્હરૂપે તથા સદ્ગત પ્રતાપી પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજશ્રીએ સૌરાષ્ટ્રની ધભૂમિમાં રાખેલાં ધખીજને સીંચવા અને અ પરિપાકને પાષવા તેમના ઉત્તરાધિકારી વિદ્વાન્ પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રીને સૌરાષ્ટ્ર તરફ લાવવામાં રાજકાટ શ્રી સંધ સાથે આપના પરિશ્રમ ખાસ ઉલ્લેખનીય હતા તેના સ્મરણા` આ ધ'પુસ્તક આપને અણુ કરતાં આનંદ અનુભવું છું અને પેાતાને કૃતકૃત્ય થયા સમજું છું. વિનીત,
શાન્તિલાલ વનમાળી શેઠ
0000