________________
=
==
[ પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રીના ધર્મવ્યાખ્યાનેને આધારે સંપાદિત ]
ધર્મ અને ધર્મનાયક
:: સંપાદક : શાન્તિલાલ વનમાળી શેઠ
न धर्मो धार्मिकैविना સંસ્કારને ઘડે ધર્મ, ધમને ધનાયકે ધર્મજીવી વિના ધર્મ કહો કેમ કે કયહાં? જેમાં છે સત્ય ને ધમ દયા સંયમ ને દમ, જે છે નિર્મળ ને ધીર, “સ્થવિર” તે ગણાય છે.
:: સેલ એજન્ટ ::
ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય
ગાંધીરોડ, અમદાવાદ