________________
સૂત્રધ
૯૩
મનુષ્ય‘મારા નહિં ’ એમ કહે છે, તેને હિંસક બતાવવા તે શું
ચિત કહેવાય ? ના. આ બધું કહેવાનું તાત્પ અહિંસાના અર્થ આ પ્રમાણે કરે છે અને બચાવવું તે હિંસા છે?
માત્ર એટલું જ છે કે, જે મનુષ્યા છે કે કેવળ ન મારવું તે અહિંસા તે લેાકેા ભૂલ કરી રહ્યા છે.
‘ અહિં સા-ધર્મ સંસારમાં સર્વોત્તમ ધર્મ સ્વાભાવિક તેમજ આત્માનુભવસિદ્ધ છે; અતઃ એમાં અવકાશ જ રહેતા નથી.
છે. ' આ ધમ સદૈહ કરવાને
સારાંશ એ છે કે, પ્રત્યેક વાત કયાં સુધી સત્ય છે, તે પહેલાં વિચારી લેવું જોઈ એ. જેમાં સદંડ હોય તેને નિર્ણયાત્મકબુદ્ધિથી વિચારીને દૂર કરી લેવા જોઈએ; પણ ધમ નામનું તત્ત્વ છે યા નહિ? અથવા સત્કાર્યાનું ફળ મળશે કે નહિ ? અથવા સાધુ પાસે જવાથી લાભ મળશે કે નહિ ? આ પ્રકારના સદેહાને તે ત્યાં અવકાશ ન હાવા જોઈએ. જે મનુષ્ય આ પ્રકારના સંદેહેા કરે છે, તેને આત્મા જ્ઞાનદષ્ટિએ નષ્ટપ્રાય થઈ જાય છે; અને જે મનુષ્ય નિર્ણયાત્મક બુદ્ધિથી પેાતાની શકાઓનું નિવારણ કરે છે તે સત્પંથ ઉપર જઈ આત્મસિદ્ધિ સાધી શકે છે.
(૨) નિ:કાંક્ષાઃ-ઇચ્છા કરવાનું નામ ‘ કાંક્ષા ’ છે. અન્ય ધર્માંનુ દર્શન તેમજ તેની ધાર્મિકયિા જોઈને તેને ગ્રહણ કરવાની ઇચ્છા કરવી, તેનું નામ ‘ કાંક્ષા ’ છે.
'
અન્ય ધર્માવલમ્બી પણ અહિંસાને ધર્મ માને છે, અને તેની કેટલીએક વાતા યુક્તિયુક્ત પણ છે, એટલા માટે હું મારા ધર્મ છેાડીને તેઓના ધર્માંતે ધારણ કરી લઉં તો શું હાનિ છે?’ આ પ્રકારની અન્યદર્શીનામાં જે ઉપાદેયષુદ્ધિ થાય છે, તેને
‘ કાંક્ષા ’ કહેવામાં આવે છે, અને આવી ઉપાદેયબુદ્ધિ ન રાખવાનુ નામ ‘ નિષ્કાંક્ષિતબુદ્ધિ' છે,