SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ | માનતા હતા કે “ગર્ભથી આઠમા વર્ષે દીક્ષા થઈ શકે છે”. તેને અંગે તેમણે “સિદ્ધચક્ર' પાક્ષિકમાં ટૂંકી નોંધ] 1 આપી, તેમાં લખ્યું કે મફતલાલને પૂછતાં તેમણે કહેલું કે “વિદ્યાશાળામાં રહેલ આચાર્યે આ શબ્દો લખાવ્યા. છે છે”. આ લખાણનો ઊહાપોહ જાગ્યો. કડિયા દ્વારા ગિરધર પરષોત્તમે મને સાગરજી મ.ને નોટિસ મોકલવાનો. એક કાગળ મોકલ્યો. આથી હું ગભરાયો. મેં આ વાત સિદ્ધિસૂરિ મ. ને કરી. તેમણે મને કડિયા દ્વારા આવેલ 1 ગિરધર પરષોત્તમનાં નોટિસના કાગળો તેમને સોંપવાનું કહ્યું. મેં તેમને સોંપ્યા. કડિયા તરફથી નોટિસ i વિગેરેની ઉઘરાણી થતાં મેં કહ્યું કે “એ કાગળો મેં બાપજી મ.ને આપ્યા છે, તેથી એ કાગળો તમે તેમની] પાસેથી લઈ આવજો”. પરિણામ એ આવ્યું કે કોઈ લેવા ગયું નહિ ને વાત પડતી મૂકાઈ. અર્થાત્ એ કાળા | કડિયા રામચંદ્રસૂરિજીના એટલા બધા ભક્ત બન્યા હતા કે તેમના માટે ગમે તેવું અનિચ્છનીય કામ કરવા તૈયાર! થતા. I I I ==== I === ========= જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય. [૧૯૯ | - | |
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy