SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ |અભ્યાસ કરી શક્યા નહિ. શક્તિ હોવા છતાં આ ર્થોપાર્જન પણ કરી શક્યો નહિ. અને આ બધી ભાંજગડમાં | જ છ-સાત વર્ષનો સમય ગાળ્યો. પૂ. ધર્મસાગરજી મ. સંસારીપણામાં નગીનદાસ કરમચંદના ત્યાં નામાદાર હોવાથી મૂળથી કરકસરિયા અને ઝીણવટભર્યા સ્વભાવવાળા હોવાથી કામ પૂરતો માણસોનો સંબધ રાખે, પણ કામ સર્યા પછી તેમને |સંબંધની બહુ કિંમત ન હતી. જેને લઈ પ્રભુદાસભાઈએ ઘણાં વર્ષો ધૂનમાં ને ધૂનમાં તેમની પાછળ ગુમાવી| હેરાન થયા અને હું પણ છ-સાત વર્ષ ગાળ્યા બાદ સમજ્યો કે મહારાજના તાર કે કાગળથી બહુ દોડાદોડી કરવાની જરૂર નથી. વિ.સં. ૨૦૧૩-૧૪ પછી તેમનો તાર કે કાગળની ઉપેક્ષા કરવા માંડ્યો. ખાસ જરૂર હોય તો જ બહારગામ જવાનું રાખ્યું. આમ, ટ્રસ્ટ એક્ટ વિગેરેની પાછળ મેં પાંચ છ વર્ષ ગાળ્યાં હશે. કો ૧૨૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy