________________
૧૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
“બહારથી સાધુ બની, સેવી સંજ્ઞા ચાર,
વટલાવી મુનિવેશને, હું ભટકયો સંસાર.” ૪
“ષટ્રસ ભાજન બહુ કર્યાં, વિયા કીધ અપાર,
ગુણીજનની નિન્દા કરી, હુ` ભટકયા સંસાર.” પ
“ સુન્દર વસતિમાં વસ્યા, અશન કર્યા સ્વાદિષ્ટ,
વસન ( લુગડાં ) વસ્યાં ( પહેર્યા”) બહુ કિંમતી, પણ સાધ્યું નહીં કષ્ટ
“ ખાન – પાન – પરિધાનને, વિક્થા, સજ્ઞા ચાર,
કષાય નિન્દા આચરી, હુ. રખડયા સંસાર.” ૭
“ ત્યાગી નામ ધરાવીને, ન કર્યો ત્યાગ લગાર,
વંદાવી ગુણી લેાકને, હુ` રખડયા સ`સાર. ' ૮
66
ભેાળા લોક ભેગા કરી, દીધા બહુ ઉપદેશ,
ભવસાયર નિજ તારવા, ન કર્યા ઉદ્યમ લેશ,” ૯
“મુનિ થયા, વાચક થયા, સૂરિ થયા બહુવાર,
ન થયા મૂરખ આત્મા, અભ્યતર અણુગાર.” ૧૦
“ દર્શન–જ્ઞાન ચરણન વિના, વંદાવ્યા બહુલાક,
કવણુ પુદ્ગલ પાષવા, જન્મ ગમાવ્યા ફોક” ૧૧ માટે જ ઉપકારીએ કહી ગયા છે કે ત્રાસને પરમપણ, વાવેત્રવૃમિ સયહાહાળે जीवो जिणिभ्दभणियं, पडिवञ्जए भावओधम्मं ॥ १ ॥
અર્થ : સંસાર ખૂબ થાડા રહ્યો હાય, પાંચમીગતિ મેાક્ષ અત્યંત નજીકમાં મળવાનું હાય, ત્યારે જ આત્માને ભાવ ધની પ્રાપ્તિ થાય છે. દેવ ગુરૂ ધમ ને આળખે છે.
પ્રશ્ન: ભાવ ધ એટલે શું? દ્રવ્ય ધર્મ એટલે શુ?
ઉત્તર : સુદેવને = અરિહંત સિને, તેમના સાચા સ્વરૂપથી ઓળખે. પછી પોતાની શક્તિ ગેાપવ્યા સિવાય, અપણુ ભાવે આરાધના કરે, તથા ભાવાચાર્ય, ભાવવાચક ભાવસાધુને, એળખવા ઉદ્યમ કરે. સાચું સમજવા પ્રયાસ કરે, સમજીને સુગુરુ, ને ભવના– તારક માનીને આરા, પાસ ત્યાદિક પાંચને વાંદે નહીં તથા સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર તપને સમજીને આરાધે, ખારેમાસ ધર્માંના ગ્રન્થા વાંચે. સુદેવ – સુગુરુ – સુધ`ને આદરે.