________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
વીરભદ્રને ત્રણ પત્નીએથી, ક્રમસર મહાપુણ્યશાળી, ત્રણ પુત્રા થયા. ત્રણેના નામે વીરદેવ, વીગ્દત્ત, અને વીરચંદ્ર હતાં. એકવાર અઢારમા જિનેશ્વર અરનાથસ્વામી કેવલી પધાર્યાં. દેશના સાંભળી, અને દેશનાના અંતે આવી. મેાટી પુણ્ય સામગ્રી મળવાનું શું કારણ ? એમ પ્રભુજીને પૂછ્યું.
૬૦૮
*
“ધર્મી માત પિતા મળ્યાં, શુદ્ધદેવ ગુરુધર્મ, કુટુંબ પણ સારું મળ્યું, કયા જનમ શુભ કર્મ ?”
“ વનયવતી નારી મળી, પુત્રા વિનય ભંડાર, ઈન્દીરા અક્ષય મળી, ભાખા ? જગદાધાર.
ܕܪ
ભગવાન અરનાથસ્વામીએ, પણ ગયા જન્મના દાનના પરિણામ. અનંતનાથ સ્વામીને પડિલાભ્યાનું સંપૂર્ણ વર્ણન સંભળાવ્યું. વીરભદ્ર શેઠને અતિ આનંદ થયા. અને નિકટભવી હેાવાથી, વૈરાગ્ય થયા. પુત્રાને ઘરનેા ભાર ભલાવીને, ત્રણ પત્ની સહિત, ચૌદપૂર્વધર સમુદ્રસૂરિ જૈનાચાય પાસે દીક્ષા લીધી. તેમની સાથે બીજા પણ પાંચસા વિકિપુત્રાએ દીક્ષા લીધી હતી.
એકવાર ગુરુમુખે વેયાવચ્ચનું, અને ગૌચરી ભક્તિનું વર્ણન સાંભળીને, વીરભદ્ર મુનિની, ભક્તિમાં ભાવના વધવા લાગી. હમ્મેશ કોઈના કોઈ તપસ્વીનુ પારણું હાય ત્યારે, વીરભદ્ર મુનિની જ ભક્તિ હોય, તેમની વાત્સલ્યપૂર્ણ, પૂજ્ય બુદ્ધિપૂર્ણ, ભક્તિપૂર્ણ નિસ્પૃહભાવપૂર્ણ ભક્તિ હેાવાથી, પુણ્યાનુબંધિ પુણ્યના જ ખ'ધ થતા હેાય. એ સ્વભાવિક છે.
એકવાર ચૌઢપૂ`ધર અને માસેાપવાસી (માસ માસના પારણાં કરનાર) મુનિચંદ્રસૂરિ આચાર્ય ભગવાન ( સપરિવાર ) મેમાન તરીકે પધાર્યા હતા. વળતા દિવસે તેમને પારણું થવાનુ હાવા છતાં, વિહાર કરવાના હતા. પરંતુ વીરભદ્ર મુનિના અત્યાગ્રહથી, ગુરુમહારાજાએ વિનતિ કરીને સ્થિરતા કરાવી હતી.
સવારમાં પારણા માટે વિચાર કરતાં ગામ નાનું જણાયું. વસવાટના ગામમાં મુનિઓની સંખ્યા અનુસાર ગેાચરી અલભ્ય લાગવાથી, વીરભદ્ર મુનિએ, નજીકના મેાટા ગામે ગેાચરી જવાની ગુરુમહારાજ પાસે આજ્ઞા માંગી, એ ગામની વચ્ચે અલ્પજલા નદી ચાલતી હતી. વીરભદ્ર મુનિ જ્ઞ વયં હેકિવાન વયં થરે જિન્ના નદી–ઉત્તરી ગેાચરી વહારવા ગયા.
ગેાચરી, નિર્વાહ પૂરતી, અને જરૂર જેટલી મળી ગઈ. વહેારીને પાછા નદીએ આવ્યા અને નદીનું મેાટું પૂર આવ્યું. મુનિને દુઃખ લાગ્યું. વીરભદ્ર મુનિ ગેાચરીના ભાર ઉપાડીને, નદીના કાંઠે ઉભા ઉભા વિચાર કરે છે. ખરેખર આવા મહાજ્ઞાની; અને મહાતપસ્વીની સેવાના લાભ મહાપુણ્યાદય હાય તા જ મળે છે.