SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવી અપવિત્ર અને અતિ નિન્દનીય રીતભાતા ભૂતકાળમાં જાહેર થઈ છે. અજૈન સમાજોમાં પણ ઘણી નિંદ્યાએ ફેલાણી છે. ધર્મ અને સમાજને ગાળેા ખાવી પડી છે. હાલમાં આ રિવાજ નીકળી ગયા હોય તે સારું ગણાય. tor વળી પ્રતિમાની નિંદા અગર દ્વેષના કારણે, તે તેમના સમાજમાં, સહ્વા નીકળવા બંધ થવાથી, યાત્રાએ ખંધ થવાથી, દશનશુદ્ધિ મધ થવાની સાથે સામિ ભક્તિ પણ ખંધ થઈ. સ ંઘ્રા નીકળવાથી સાધમિ વાત્સલ્ય થતાં હતાં. વચમાં આવતાં ગામેામાં, વસતા સામિ ભાઈ એની ભકિતની લેવડદેવડ થતી હતી. આ બધાં સુપાત્ર દાના, અને સાતક્ષેત્રામાં વાવવાના લાભા બંધ થયા. આવું ઉત્સૂત્ર પ્રરૂપણાનું પાપ ભૂતકાળના નિહવાએ ક્યું નથી. પ્રશ્ન : આટલી મેાટી એક પક્ષની નિન્દા કરવાથી, સામા પક્ષને દ્વેષમાં વધારા થાય એ પાપ શું જેવું તેવું છે ? સૌના ૉ સૌ ભાગવશે. વળી સ્થાનકમાર્ગીએ ખાટા જ છે એમ પણ આપણે કેમ કહી શકીએ ? આપણે પણ છેવટ તે અજ્ઞાની જ છીએ ને ? ઉત્તર : આપણે પેતે, એટલે હું લેખક પેાતાને, જ્ઞાની તરીકેનેા ગવ ધરાવતા નથી. જગતના પ્રાણીમાત્રના હું મિત્ર છું. કોઈનું ખરામ ઇચ્છતા નથી. સ્થાનકમા ભાઈઓએ મારું અંગત કશું જ બગાડયું નથી. આપણા વિધ સ્થાનકમાગીએ સાથે નથી. પરંતુ સિદ્ધાન્તા બદલવા પૂરતા જ છે. અને તે વ્યાજબી છે. શ્રી વીતરાગનું મ ંદિર અને પ્રતિમા, જીવને ભાવથી ગમી જાય તે સંસાર ટૂંકા થઈ જાય છે. વાંચા સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજના વાક્યો. इत्थं समाहितधियो विधिवज्जिनेन्द्र ? सान्द्रोल्लसत् पुलक-कंचुकितां गभागाः । निर्मल मुखाम्बुजबद्धलक्षाः, ये संस्तव तव विभो रचयन्ति भव्याः ॥ १ ॥ जननयनकुमुदचन्द्र ? प्रभास्वरा स्वर्गसंपदो भुवत्त्वा । ते विगलितमलनिचया, अचिरान् मोक्षं प्रपद्यते ॥ २ ॥ ઇતિ કલ્યાણ મંદિર સ્તાત્ર-શ્લાક ૪૩-૪૪ અર્થ : હું જિનેશ્વરપ્રભુ ! હે માણસાની ચક્ષુએ ( ચન્દ્રવિકાસી કમળ ) રૂપકમળ ને અમૃતને વર્ષાદ વર્ષાવવામાં ચન્દ્ર જેવાં ? હે પ્રભુ ? આ પ્રમાણે (ઉપર બેતાલીસ શ્લેાકેા દ્વારા કરાયેલી સ્તવના અનુસાર ) તમારી પ્રતિમાજીના અત્યંત નિર્મળ સુખને, પેાતાનું લક્ષ બનાવીને, રામરાજીને ખૂબ ખૂબ વિકસિત બનાવીને ભવ્ય જીવા આપની સ્તુતિ કરે તેા, અવાંતર ભવામાં, સ્વર્ગાદિ સુખા ભાગવી, પ્રાન્તે સ કમ મળના ક્ષય કરી મેાક્ષને પામે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy