________________
સ્તંભન પાર્શ્વનાધસ્વામીની પ્રતિમાના ઇતિહાસ
પ૧
ત્યાર પછી પણ પ્રસ્તુત મમણુશ્રાવકની ભરાવેલી, પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા, તેજ સ્થાનમાં, દેવેશ અને વિદ્યાધરા વડે પૂજાયેલી, અને રક્ષણ કરાયેલી આઠ લાખ વર્ષ સુધી ત્યાં રહી તેના ઇતિહાસ નીચે મુજબ છે.
જ્યારે નેમનાથ સ્વામી કેવલીપણે વિચરતા હતા. તે સમય દરમ્યાન, જખૂદ્વીપના નવમા નારદની પ્રેરણાથી, ભાનભુલેલા, ધાતકીખંડના ભરતક્ષેત્રની અપરક'કાનગરીના સ્વામી, અને પરદારલ'પટ રાજાપદ્મોત્તરે, પાંડવાની પટ્ટરાણી દ્રોપદીનુ દેવસહાયથી હરણ કરાવ્યુ, અને પેાતાના અંતઃપુરમાં લાવીને મુકાવી, દ્રૌપદી પાસે પેાતાની ઈચ્છા જણાવી.
પદ્મોત્તર : કહે છે. આ ઘાતકીખંડ છે. તને જ બુદ્વીપમાંથી, દૈવી સહાયથી હું લાવ્યા છુ. તને હું પેાતાની રાણી બનાવવા ઇચ્છું છું. સિધિ રીતે માની જઇશ તેા, પટરાણી બનાવીશ. તું ઘણું માન પામીશ. અને નહી માને તે પણુ, કદ ના પામીને પણ તારે, મારે આધીન થવું પડશે. હું તને બળાત્કારથી પણ ભાગવીશ, તારે છુટવાના ઉપાયેા છે જ નહી.
મહાસતી દ્રૌપદીએ પશુ, પાપીરાજાનાં પાપમય વાકયો સાંભળી લીધાં. મનમાં વિચારા થયા, નારીપણાને ધિક્કાર થાએ. અને આવા અપ્રમાણુ રૂપલાવણ્યને પણ હજારે વાર ધિક્કાર થાવ. પરવશદશાને પણ ધિક્કાર થાવ. ઓવા અમૂલ્ય નર–નારી જન્મને પણ પામરેા. પશુ દશાની જેમ, વિષય વિકારોથી ખરબાદ કરી નાખે છે.
“ પુણ્યદશાથી જીવડા, પામે નર અવતાર, રાજ્ય રમા રમણી મલે, નમ્ર પુત્ર પરિવાર “ રૂપ મલે, સુસ્વર મલે, લાવણ્ય, કલા ભંડાર
46 પણ
,, ૧
99
અનેક ઉત્તમ સાધના, પુણ્ય તણેા પરિવાર ” ૨ અજ્ઞાની જીવડા, બની વિષયના દાસ, અનેક પા। આચરી, પામે કુગતિવાસ
,, ૩
..
અકામ નિર્જરા યાગથી, નરભવ સુરભવ થાય, પાઠ ભરી પાપાતણી, પશુ નરકમાં જાય
,, ૪
મહાસતીએ, શીલમહારત્નને અચાવવા, માટે, રાજા પાસે બુદ્ધિથી ઘણી સારી વાતા કરી, છમાસ પછી મળવાના સંકેત રાજ્યેા. આબાજુ તેજ નારદ પાસેથી દ્રૌપદીના સમાચાર પામીને કૃષ્ણમહારાજ, પાંચપાંડવાને સાથે લઈ, લવણ સમુદ્રના કિનારે આવ્યા. અઠ્ઠમ તપ કરી, સુસ્થિત દેવને આરાધ્યા. દેવે આવી, પ્રસ્તુત પાર્શ્વનાથસ્વામીનું જિનાલય મતાવ્યું. તેમણે દન-પૂજા ભાવના કરી. ત્યાર પછી સુસ્થિતદેવની સહાયથી, ધાતકી ખ'ડના ભરત