SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતક્ષેત્રની પહેળાઈ અને લંબાઈની સમજણ * ૫૬૩ મેક્ષ ગયા છે. પ્રભુજી, ઉદાયન નૃપને, દીક્ષા આપવા સિંધદેશમાં ગયા હતા. પ્રભુજી સાથે હજારો મુનિરાજો પણ હતા. હમણ પણ થોડા વર્ષો પહેલાં, મોહન ડેરે નામનું પ્રાચીન સ્થાનનું ખોદકામ થયેલું હતું, તેમાં પણ ઐતિહાસિક જૈન ભગ્નાવશે ઘણું નીકળ્યા હતા. વળી હમણાં (પાકીસ્તાન થયા પહેલાં) ૨૦૦૩ સાલ પહેલાં, સિંધદેશના એક વિભાગ થરપારકર દેશમાં, નગરમાં વીરાવાવમાં તથા પારિનગરના ખંડીએમાં, જેનમમંદિર જિનપ્રતિમાઓ હતી. જેને વાવ અને શત્રુંજયાદિ સ્થાનમાં મોકલાવાઈ છે. અને ઘણી જગ્યાએ જેનમંદિરે હમણાં સુધી ઉભેલાં, આ પુસ્તકના લેખકે નજરે જોયાં છે. આ બધાં નિમિત્તે ઉપરાંત ભરત ક્ષેત્રનું પ્રમાણ જાણવાથી પણ, શ્રી વીતરાગ શાસનની અને જૈનાગની આવી અપતા થઈ જવાનું કારણ સમજી શકાય તેવું છે. પ્રશ્ન : ભરતક્ષેત્રેનું પ્રમાણુ પર૬ જન અને ૬ છ કળા જેટલું પ્રસિદ્ધ છે આથી કાંઈ વિશેષ જાણવા યોગ્ય છે? ઉત્તર : હા. આતે માત્ર ઉત્તરદક્ષિણ ભરતક્ષેત્રનું પ્રમાણ છે. પરંતુ પૂર્વ પશ્ચિમ ચૌદહજાર ચાર ઈકત્તર જન અને પાંચકલા લંબાઈ સમજવી. પ્રશ્નઃ ભરતક્ષેત્રના છ ખંડ કહેવાય છે. તેમાં આપણે જેમાં છીએ. તેની લંબાઈ પહોળાઈ કેટલી? ઉત્તર : જંબુદ્વીપ એકલાખ જન ગોળાકાર છે. તેના ઉત્તર દક્ષિણ–૧૯૦ ટુકડા= ખાંડવા થાય છે. ભરત, ઐરવત એક ખાંડવું પહોળાં છે. ચૂલહિમવંત અને શિખરીની બે ખાંડવાં પહોળાઈ છે. હિમવંત અને હિરણ્યવંત યુગલિક ક્ષેત્રે ચાર ખાંડવાં પહોળાઈ છે. મહાહિમવંત અને રકિમપર્વત, આઠ ખાંડવાં પહોળા છે. તથા હરિવર્ષ અને રમ્ય બે યુગલિક ક્ષેત્રે સેળ ખાંડવાં પહોળાં છે. તથા નિષઢ અને નીલવંત બે પર્વતે, બત્રીસ ખાંડવા પહોળા જાણવાં. . કુલ ૩૩૧૫૭–/૧૭ પર૬-/૪ ૧૦૫૨-/૧૨ ૨૧૦૫-/૫ ૪૨૧૮-૧૦,૮૪૨૧/૧ ૧૯૮૪ર-/૨? ઉત્તર દિશામાં પણ આ પ્રમાણે ૬૩ વિભાગે ઐરાવત ક્ષેત્રથી ગણવાના અને વચમાં ચોસઠ ૧૪ વિભાગે મહાવિદેહ ક્ષેત્રના મુંકવાથી ૧૯૦ ખંડના ૧ લાખ પેજના થાય છે. આ ઉપર બતાવેલા ઉત્તર-દક્ષિણ-પ્રમાણે, પૂર્વ-પશ્ચિમ પણ મહાવિદેહ ક્ષેત્ર વચમાં હોવાથી, એકલાખ જન જંબુદ્વીપ થાય છે. તેથી ઉત્તર દક્ષિણ ધનુષાકાર ભરતક્ષેત્ર પહોળું અને પૂર્વ-પશ્ચિમમાં ૧૪–૪–૭૧/૫ ચૌદહજાર ચારસો ઈકોતેર જન–પાંચકલા લાંબું થાય છે. તેથી વૈતાઢય પર્વત અને ગંગા-સિંધુ નદીના કારણે, ભરત ક્ષેત્રના છ ખંડ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy