SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આપે છે ને પૂજ્યનું મડદું', પૂજ્યની પાલખી, પૂજ્યની ઠાઠડી, આ પ્રમાણે જિનેશ્વરદેવની અજીવ પ્રતિમાને પણ માનવામાં આવે તે વાંધેા શું? પ્રભુજી મહાઉપકારી છે. ધ દાતા છે. વીતરાગતાનું પ્રતીક છે. પ્રશ્ન : સ્થાનકવાસી ભાઇએ પેાતાના ગુરુઓના ફોટા પડાવી ઘરમાં રાખે છે, પુસ્તકામાં છાપે છે, તે કેમ ? ઉત્તર : અમે પૂજવા માટે, ગુરુએ કે મહાસતીએના ફોટા પડાવ્યા નથી. માત્ર સ્મરણ માટે, તેમની યાદ ન ભૂલવા માટે, તેમના ગુણેાને સ્મરણ કરવા માટે, ફાટા પડાવ્યા છે. તેમાં શુ ખાટું છે ? આ સ્થાને કદાગ્રહ છેાડાય તેા સમજાય તેવુ છે કે આઠે કમને ક્ષય કરીને, મેાક્ષમાં પધારેલા, સન સદી બનીને, લાખા, ક્રોડા, અખજો કે અસંખ્યાતા આત્માઓને રત્નત્રયીની પરભાવના કરી ગયેલા, જિનેશ્વરદેવાની મૂતિ એને, પ્રતિમાઓને જડ કહીને, પથ્થર કહીને, અનાદર કરનારા મહાનુભાવ સ્થાનકમાી ભાઈએ આ પાંચમાઆરાના પેાતાના પક્ષના ચાર ગતિએ પૈકી કઈ ગતિમાં ખાવાઈ ગયાના નિણ્ય વગરનાએનાં, મડદાને પગે લાગનારાઓની વિચાર-શકિતને ડાહ્યા માણસા કેમ વખાણી શકે? કલિકાલ ભગવાને ખરેખર જ કહ્યું છે કે कामराग-स्नेहरागा- विषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामति ॥ १ ॥ અર્થ : : કામરાગ–ભાગની લાલસા, સ્નેહરાગ–માતાપિતા, પુત્ર, પુત્રી, ભાઈ, ભગની, મિત્રાદિ પ્રત્યેના રાગ, આ બે પ્રકારના રાગ સહેલાઈથી નીકળી શકે છે. પરંતુ દૃષ્ટિરાગ મહાપાપી છે. તે તેા સજ્જન મનુષ્યને પણ, છેડવા અશકય છે. સ`સારના બધા ધર્મો વ્યકિતરાગના અધનામાં જકડાઇ ગયા છે. આ જગતના પ્રાણીએમાં વૈરાગ્ય આવવા સહેલ છે પરતુ શુદ્ધદેવ સુગુરુ-સુધર્મ ની પ્રાપ્તિ થવી દુર્લભ છે. શ્રીવીતરાગશાસન પામીનેપણુ, અનંતકાળના અભ્યાસથી આત્માના પ્રત્યેક પ્રદેશમાં સ્થાન જમાવીને બેઠેલા, મહામિથ્યાત્વના ઉદય થવાથી, સાધુ દશામાં પણુ, નિન્દ્વવપણું આવી જતાં, પાતે ખુડે છે. અને હજારો આશ્રિતાને ડુખાવે છે. પ્રશ્ન : દૃષ્ટિરાગ એટલે શુ? ઉત્તર: કુદેવ, કુશુરુ કુધમ ને, અથવા ત્રણ પૈકી બે અથવા એકને, પેાતાની પરંપરા તરીકે માને-પૂજે વખાણે અનુસરે સેવે–સાચવે પરંતુ ઘણા બુદ્ધિમાન માણસા પણુ સાચાખોટાનેા વિચાર કરેજ નહિ. તેનું નામજ દૃષ્ટિરાગ છે. પ્રશ્ન : સ્થાનકવાસીઓને તે દૃષ્ટિરાગ લાગુ પડે વીતરાગને જ દેવ માને છે. કંચન કામિનીના ત્યાગીઓને જ ધને જ ધમ માને છે. નહીંને ? કારણકે તે ગુરુ માને છે. જીવ દયામય
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy