SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સદાચાર અને અનાચારામાં ધમ ગુરૂ અને ગતાનુગતિકપણુ કારણ બને છે. ૧૯ સર્વ પરિગ્રહ નીકળી ગયા હતા. તેમના આત્મામાંથી રાગ-દ્વેષ-ક્રાધ-માન-માયા-લેભ નિમૂળ નીકળી ગયા હતા. એ મહાપુરુષાએ ભયંકર દુઃખ દેનારા, શૂલપાણિ, સંગમદેવ, ચંડકેાશિક, ગેાશાળા, અને આભીર જેવા અધમાધમેાના પણ પ્રતિકાર કર્યાં નથી. અનથ ચિંતવ્યું નથી. કટુવચન કહ્યાં નથી. વળી જૈનશાસનની મુનિપર પરા.પણ-ત્રિવિધ-અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ મય જીવન જીવનારી હેાય છે. શ્રીવીતરાગશાસનના-મહામુનિરાજો-અશન-પાન પણ દોષ વગરનું જ વહેારે છે. દોષ વિના જ વાપરે છે. અને જૈન ધર્મ પામેલા ગૃહસ્થા પણ પેાતાની શકિત અનુસાર ગૃહસ્થથી સાચવી શકાય તેવાં, અહિંસાદિ-પાંચ-અથવા ખાર ત્રતા ખરાખર સાચવે છે. જૂએ આ ભીષણ કલિકાલમાં પણ, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરિ-મહારાજના ઉપદેશથી, જૈનધમ પામ્યા પછી. મહારાજા કુમારપાલે, પહેલા અભ્યાસ કરેલું પણ, શિકાર, માંસાહાર, મદિરાપાન, જાવજીવ છેડયું=વાસીરાવ્યુ હતું. અને આજે પણ લાખેની સંખ્યામાં, દુનિયાભરમાં વેરાયેલા જૈને, પ્રાયઃ માંસમદિરા, મચ્છી-ઈંડાં. વગેરે. પ્રાણીઓના નાશથી, ઉત્પન્ન થએલો આહાર, જમતા નથી, એટલું જ નહીં પણ અડતા(ધ્રુવતા) પણ નથી જોવાઇ જાય તેાપણ ફૂગ આવે છે. ત્યારે જૈના સિવાયના લગભગ બધા ધર્મોમાં, માંસાહાર અનિવાય બન્યા છે. તેમના ધર્મગુરુઓ પાતે, બૌદ્ધભિક્ષુકા, ક્રિશ્ચિયનપાદરીઓ, મુસલમાનાના મેલવીએ, આગાખાન વગેરે, આવા બધા જ માસ-મચ્છી, ઈંડા આદિ પ્રાણીઓના નાશથી બનેલા, દુષ્ટ પદાર્થો ખાય છે, પીએ છે. વળી હિંદુ ધર્મના શાસ્ત્રા-વેદ-પુરાણા=શ્રુતિઓમાં, ઉપનિષદોમાં, શિકારને રાજા– મહારાજાઓના ધમ મનાયેા છે. યજ્ઞામાં ઘેટાં, બકરા, પાડા શૂકર, અન્ધાદ્ધિપ્રાણિઓનાં ખલિદાના અપાય તેને ધર્મ મનાયેા છે. કાલિ-મહાકાલી-ભદ્રકાલી-દુર્ગા-અંબા-ચડી-ઝાંપડીશીકોતરીઆવી બધી-દેવીઓને, શિવજીની રાણી. દેવી-પાવતીનાં નામાંતર મનાયાં છે. આ બધી દેવીઓને પાવ તી તરીકે (શીવજી અને શકિત જુદા નથી એક જ છે) એવી કલ્પના કરીને, બ્રાહ્મણા-ઠાકારા-ઠાકરડા-ભીલ્લા અને આવી બીજી અનેક જાતિ, બકરા-ઘેટાં-પાડા-ડુક્કર-કુકડા વિગેરેના બલિદાન આપે છે. લેાહીના પ્રવાહા ચાલે છે. માંસનાં ગાડાં ભરાય છે. વાચક સમજી શકે છે કે, ધર્મની પરપરામાં ધર્મ ચાલ્યા આવે છે. અને પાપની પર’પરામાં પાપ ચાલ્યું આવે છે. માણસા કે જાનવર પ્રાયઃ પેાતાની પર'પરામાં ચાલનારા કે માનનારા હોય છે. સેાખતની ફેરફારી થાય તે કઈ જગ્યાએ ધર્મી મદલાઈ માંસાદિભક્ષણા કરનારા થઈ જાય છે. એ જ પ્રમાણે, કોઈ માણસા જૈનાના જ ઘેર-ઉચ્છરેલા રહેનારા મુશલમાન-ઘાટી–મરાઠા-કે મચ્છીમાર પણ, વખતે સવ થા હિંસાને ત્યાગે છે. માંસાહાર પણ છેડે છે. કાઈ ને ધર્મગુરુએના વ્યાખ્યાન શ્રવણથી કે પુસ્તકાના વાંચનથી પણ, માંસ-મદ્વિરા–શીકાર-આદિ-સહજ ત્યાગવા ભાવનાએ થઈ જાય છે, સાચુ' જૈનત્વ આવે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy