________________
૪૮૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
વળી આજકાલ કઈ મનુષ્ય મળેલ ન હોય, પરંતુ તેમને ફેટ વારંવાર જોનારને તે વ્યક્તિ ચોક્કસ ઓળખાઈ જાય છે. તે ઉદર્વતા સામાન્ય કહેવાય છે.
જેમકે ગાંધીજી, જવાહરલાલજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ વગેરેને, ક્યારે પણ નહિ જેનાર માણસ, તેમના વારંવાર ફેટા જોયેલા હોવાથી, આ બધી વ્યક્તિએ વિદ્યમાન હોય તે, રૂબરૂ જેઈને, કેઈને પણ પૂછ્યા સિવાય, આ સર્વ વ્યક્તિઓને જરૂર ઓળખી શકે છે. આનું નામ જ, તે જ આ (પ્રત્યભિજ્ઞાન) કહેવાય છે.
જેમ અજાણેલી વ્યક્તિના ફોટાના પરિચયે, તે વ્યક્તિની ઓળખાણ સુલભ બને છે, તેમ શ્રીવીતરાગદેવેની પ્રતિમાજીના, અતિપરિચયથી, શ્રીવીતરાગ પરમાત્માની ઓળખાણ પણ હાથમાં રહેલી વસ્તુના જેવી, પાકી જાણીતી બની જાય છે.
પ્રશ્ન : શું અત્યાર સુધી વીતરાગદેવેની સાક્ષાત્ મુલાકાત, અથવા પ્રતિમાજીના દર્શન, જ્યારે પણ નહિ થયાં હોય?
ઉત્તર : વખતે હજારો લાખો કરોડેવાર, યાવત્ અનંતવાર પણ થયાં હોય તો નવાઈ નથી.
પ્રશ્ન : તો પછી અત્યાર સુધી, સાક્ષાત્ વીતરાગની ઓળખાણ, અને અર્પણભાવ કેમ થયે નહિ હોય?
ઉત્તર : બજારમાં ફરનાર માણસ, હજારે કે લાખો ચીને આંખોથી જુએ છે તે પણ, પિતાની અભીષ્ટ વસ્તુ સિવાય, કેઈને ઓળખતે નથી, યાદ રાખતા નથી. રસ અનુભવતા નથી. તેમ આપણુ આ જીવને, સાક્ષાત્ તીર્થંકરદેવ પણ મળ્યા હોય, જિનપ્રતિમા પણ જેવાઈ હોય, પરંતુ તેમની ઓળખાણ ન થવાથી, પૂજ્યબુદ્ધિ કે તારકબુદ્ધિ ન આવી. અને ઓળખાણના જ અભાવે રટણ, આવ્યું જ નહિ. માટે આજ દિવસ સુધીનાં દર્શન પણ, યુગાહીત સ્થાનકમાર્ગીની પડોસમાં રહેલા જિનાલયની એળખાણ જેવાં જ બન્યાં હશે?
પ્રશ્નઃ બુદ્ધગ્રાહત એટલે શું ? બુદ્વ્રાણત કહેવાય છેને? ઉત્તર : “બુલ્સાહીત નરને યદિ, દેવ ચાર નિકાયા
સમજાવા ઉદ્યમ કરે, લાભ કરશો નવ થાય.” ૧
વળી બુઝાહીતને અર્થ, અભિગ્રહિત મિથ્યાત્વવાળો, એ અર્થ સમજવો. એટલે ગુણ અવગુણને વિચાર કરે જ નહીં, કઈ વ્યાજબી દલીલો સાંભળે જ નહીં પરંપરાથી ચાલી આવેલું સાચું, શું અમારા પૂર્વજો મૂર્ખ હતા? તેમણે કર્યું તેજ