SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૧ જિનેશ્વરની આજ્ઞાને ચિચાર “જિનઆણ અમૃત સમી, કર્મઝેર ક્ષયકાર, જિનઆણું નૈકાસમી, ઉતારે ભવ પાર.” ૧ “કર્મ ઝેર અનાદિનું, રખડાવે સંસાર, જિનઆણા અમૃત મળે, ક્ષણમાં મુક્તિદ્વાર.” પ્રશ્ન : જિનઆણને અર્થ શું? જિનઆણા કોને કહેવાય? ઉત્તર : કુળદ તવા પર ઘઉંનારું છે परिरह परिहरिअव्वाइं, आयरह आर्यारअव्वाइं ॥ १ ॥ અર્થ : સાંભળવા ગ્ય-સાંભળવું. વખાણવા ગ્ય–વખાણવું. ત્યાગવા ગ્ય હત્યાગવું. આચરવા અગ્ય આચરવું ઈતિ શ્રી વિતરાગની આજ્ઞાના ચાર પ્રકાર છે. પ્રશ્ન: સાંભળવા યોગ્ય કઈ કઈ વસ્તુ છે કે જે સાંભળવાથી આલેક પરલેક બધું સુધરી જાય ? ઉત્તર : તોડવાનું નામ શિવકુમારું મથrછું सब्वन्नुभासिआई । भुवणम्मि पइठियजसाइं ॥ १ ॥ અર્થ : સાંભળવા યોગ્ય શ્રી વિતરાગ પરમાત્મા જિનેશ્વર દેવનાં વચને છે. જે વીતરાગ વચનના સાંભળનારા જ હોય, તેઓ ભાવસ્થિતિ પરિપાક પામ્યા હોય તે, ચાલુ જન્મમાં જ મેક્ષમાં પહોંચી શકે છે. અને જેમને સંસાર ઘણો બાકી હોય તેવા, સુબાહુકુમારની પેઠે, શ્રીપાલ રાજા મયણાસુંદરી દેવીની પેઠે, શંખરાય કલાવતી રાણીની પેઠે, દેવનાં અને મનુષ્ય ગતિનાં (દુઃખના અંશ વગરનાં) સુખ ભોગવતા પ્રાન્ત-પાંચ ભવ, દશ ભવ, એકવીસ ભવ-વગેરે સંસાર ભેળવીને, મેક્ષમાં પહોંચે છે. સર્વજ્ઞના વચને જ સાચા અર્થને જણાવનારો હોય છે. પ્રશ્ન: જગતને બીજું બધું ગમે છે. શ્રીવીતરાગ દેવની વાણી કેમ ગમતી નથી ? ઉત્તર : ભાગ્યશાળી જીવ? ઘેબર જેવાં ઉત્તમ પકવાનને થાળ, અને વિષ્ટાનું કૂડું બે જોડાજોડ મૂકીને, ભૂંડને છૂટે મૂકો તે ભૂંડ, ઘેબર જેવાં પકવાનોને ચાખે જ નહીં અને વિષ્ટાને સ્વાદ ટેષ્ટથી માણે છે. ગધેડાને સાકર કે શેલડી પીરસે તો ચાખે નહીં. સૂંઘે પણ નહીં અને વિષ્ટા ખોળીને ખાય છે. ઊંટની જાતને દ્રાક્ષ-શેલરીના ટેપલા ભરીને મૂકે તે ચાખે જ નહીં. અને લીંબડા, ખેજડા, બાવળીઆઓ આનંદથી ખાય છે, માટે જ જ્ઞાનીઓ કહી ગયા છે કેधर्मरागःदुराधानः पापरागस्तु नांगिनि । सुरंज्या हि यथा नीलिः । मंजिष्टा न न तथा जनैः
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy