SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચ્છંદતાથી નુકસાન અને આજ્ઞાથી લાભ તે સમજો ૧૫ ઉત્તર : આ તે અનાય દેશાનું અનુકરણ છે. સ્વતંત્રતા નથી, પરંતુ સ્વચ્છંદતા છે. પ્રાય: અના દેશામાં, બ્રહ્મચર્ય અને અહિંસા, આ બે વસ્તુ ન હેાવાથી જ તે તે દેશાને અના માનેલા છે. આપણા દેશેામાં. કુમારી પુત્રી, મામાપ-ભાઈ-ભેાજાઈ વિના, એકલી ઇચ્છા મુજબ જાય જ નહીં. વખતે કાઈ કન્યાને એમ લાગી જાય તેા. તેણીને કાઈ પરણે જ નહીં. પરણેલી આળાએ પણ, પરપુરુષસાથે મિનિટ પણ એકાન્ત સેવે નહીં. સ્ત્રીએ કે કરીએના સ્વચ્છ દ–આચરણ અને ઘેર રાખેલા નાકરા વગેરેથી થએલા અનાચાર આગલા પ્રકરણેામાં વાંચવા મળશે. ઉપરનાં વર્ષોંનાથી વાંચકો સમજી શકે છેકે, માતાપિ વિગેરે વડીલેાની આજ્ઞાથી કુટુંબના સંપ જળવાઈ રહેતા હતા, જળવાઈ રહેછે, તેજ પ્રમાણે જ્ઞાતિની આજ્ઞા (બંધારણા) ને માન આપવાથી પુત્ર-પુત્રી વિગેરે સ ંતતિ=પરંપરામાં, શાંકય વેરુપ્પ=વિપરીતતા=અસમ જપણું આવતું નથી; પરંતુ પેાતાના વંશની લાયકાતા એકધારી ટકી રહે છે. પ્રશ્ન ઃ માતાપિતા આઢિ વડીલેાની આજ્ઞા તથા જ્ઞાતિએના અધારણા ન માનવાથી નુકશાન થતાં હોય તે બતાવશે ? ઉત્તર : માતાપિતા કે વડીલબ' વગેરેની આજ્ઞા ન માનવાથી સંપ ઘવાય છે, કુસંપ વધે છે, તેથી ઝગડાઓ થાય છે. લક્ષ્મી અને આખરુ અનેને ઘસારો પહેાંચે છે. તેથી ઉત્તરાત્તર પડતીનાં પગરણા ચાલુ રહેવાથી, કુટુંબેાનાં કુટુંબે નાશ પામ્યાં છે. રાજ્યામાં પણ પડતી આવવાનું કારણ. વડીલેાની આજ્ઞાનેા અનાદર, પરસ્પર ભાઈ એનાં સુખ–માન– મેાટાઇ પ્રત્યે ઈો. અને પછી ઘણુ–અથડામણેા આવવાથી, ઘણી લક્ષ્મી, મેટાં લશ્કરા, મેટી લાગવગ, પણ નાશ પામ્યાં છે. અને જ્ઞાતિએની આજ્ઞા (બંધારણા)ની અવગણના કરવાથી સારા સંસ્કારોના નાશ થાય છે તેથી સારા આચારનેા બ્રશ કરનારા, પાપવાળા સંસ્કારો પ્રવેશ કરે છે. ધર્મને પણ મેટી નુક્શાની આવે છે. પ્રશ્ન : વડીલેાની આજ્ઞા અને જ્ઞાતિઓનાં બંધારણાને માન આપવાથી થતા લાભા બતાવશે ? ઉત્તર : વડીલેાની આજ્ઞા અને જ્ઞાતિએનાં અધારણથી લાભ, અને અનાદર કરવાથી તૃકશાન તા ઉપર જણાવાઈ ગયું છે. પરંતુ આ બે બાબતા-વડીયેાની આજ્ઞા અને જ્ઞાતિના બંધારણથી જગતમાં જે ચેાથે આરેા અને સત્યુગ વગેરેની વાતા સંભળાય છે. તે આ વડીલેાના, પૂજ્ય પુરુષાના આશીર્વાદોને જ આભારી છે. વડીલે। (જ્ઞાતિના વડાએ પણ આમાં આવી જાય છે) ના મહુમાનનો પરંપરાએ જગતમાં ધર્મને, રાજ્યાને, વશેાને, રાષ્ટ્રાને, લક્ષ્મીને અને આરાગ્યને અને આવા બીજા અનેક ગુણા અને સુખાને વધારવા અને ટકાવી રાખવામાં, ખાસ મહત્વના ભાગ ભજવ્યેા છે. અને તેથી જ ચેાથે આરો ચાને સતયુગ. જગતના પ્રાણી માત્રને માટે સુખના, અને આનંદના, ચાગ અને ક્ષેમ લાવનારા થયા છે. આ વિષયને સમજવા માટે સુખ અને આનંદની પારાકાષ્ટાને સૂચવતી અને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy