SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જિનેશ્વદેવની આજ્ઞા ચાને સાચી માણસાઇ આપી આવતા હતા. આવા રિવાજો મથુરા, ભરૂચ, ખંભાત, કર્ણાવતી, માંડવગઢમાં, ખૂબ હોવાના પ્રમાણ મળે છે. પાણાસા વષ પહેલાં, મેટા શાહુ સાદાગર શેઠશ્રી પ્રેમચંદ રાયચંદે, પેાતાની સૂરતમાં વસનાર દશા એસવાળ જ્ઞાતિમાં, સેા ઘર હતાં, તેમાં ઘરદીઠ, ત્રીસ ત્રીસ હજાર રૂપિયાની લહાણી કરી હતી. તેમના પુત્ર, શેઠશ્રી સર કીકાભાઈ પ્રેમચંદ જીવ્યા ત્યાંસુધી, ગુપ્ત રીતે લાખા રૂપિયા જૈનભાઈ આને ઘેરબેઠા પહેાંચાડતા હતા. તથા હાલમાં વઢવાણના રહેવાસી અને ઉદાર આત્મા શેઠશ્રી શાન્તિલાલ જીવણલાલ અને શેઠશ્રી રતિલાલ જીવણલાલે, એક દિવસે ૧ લાખ ૪૦ હજાર રૂપિયાની વઢવાણુમાં રહેતા પેાતાના કુટુંબનાં ઘરમાં અને તે ઘરની દીકરીઓમાં લહાણી કરી હતી. આવાં મેટાં શહેરામાં, છેલ્લાં ચાલીસ વર્ષ પહેલાં ( રાધનપુરના દાખલેા છે) એક ગૃહસ્થે તેર શેર ખાંડની લહાણી કરી હતી. એક ગૃહસ્થે ઘર દીઠ દશ રૂપિયા અથવા જમનસિલ્વરના ખેડાની પ્રભાવના કરી હતી. શત્રુ ંજયમાં ( પાલીતાણામાં) હમણાં પણ વર્ષીતપ વગેરે તપની ઉજવણીમાં સેકડા ચીજો. અને રાકડ નાણુ' લહાણી થાય છે. આવા રિવાજ પ્રાય: જૈનેાના વસવાટમાં, નાના મેાટા ઘણા દેશે, અને ગામેામાં, પ્રચલિત હોવાથી, જૈને માટે આશીર્વાદ ખની ગયા છે, તથા ગુપ્તદાન અને જમણવારા થાય છે તે, જૈના માટે સમજાવવુ' પડે તેમ નથી. પ્રશ્ન : જ્ઞાતિના અવરોધ = વાડા. ધીથી, માણસ–છે.કરા-છેકરીઓના વિકાસના અવરાધ થાય, તે કેટલું ખાટું ? બાળકા પાતાને માટે, અન્ય જાતિમાંથી પણ, પેાતાની જિંદગીના સાથીદારની Üચ્છાનુસાર પસ ંદગી કરે તે ખાટું શું? ઉત્તર : આવા જાત્યંતર અને ધર્માન્તર લગ્નામાં, ઘણું કરીને પંચાણું ટકા કે નેવુ ટકા ધને, સંપને, અને કુટુંબને, એકતાને. પુષ્કળ નુકસાન પહેાંચ્યાના બનાવા ઇતિહાસમાં નોંધાયા છે. હમણાં નજરે દેખાય છે. સેંકડા ખાળાએ અને ચુવાના ધવિમુખ બનીને અભક્ષ્ય અને અપેય સ્થાના સુધી પહેાંચી ગયા છે. પ્રશ્ન : કોઈ બીજા ધર્માંમાં પેાતાની પુત્રી આપે, અથવા બીજા ધર્મની પુત્રી, પેાતાના પુત્રને પરણાવે, એમાં વાંધે શુ' ? જ્યાં જશે ત્યાં ધમ તેા કરશે જ ને? ઉત્તર : મૂર્તિપૂજકની પુત્રી સ્થાકવાસીને અપાય તે પણ જૈન હોવા છતાં પણ પુત્રીના આખા ભવ બગડે છે. તાપછી બીજા ધર્મોની વાત તેા કરવી જ શું? ખાળા પેાતાના પિતાના કુટુંબમાં યાત્રા, દેવદન, પ્રભુપૂજા વગેરે સંસ્કારો પામી હોય, તે બધા સંસ્કારો ભુંસાઈ જાય છે. રહે તેા ઝગડા–વિટ ંબણાઓ સજાય છે. આ બાબત હવે પછી આવનારી જિનમતીની કથાથી, સતી સુભદ્રાની કથાથી, વાચક સમજી શકશે. વળી ખીજા ધર્માંની પુત્રી મૂર્તિપૂજકન્ટેનાના ઘેર આવે તાપણ તેના આગલા સંસ્કારી જતા નથી. પ્રશ્ન : એમ કેમ અને ? આપણી માળાના સંસ્કાર ખાવાઈ જાય છે, તેમ બહારથી આવેલી માળામાં નવા ન આવે એ કેમ મને ? ઉત્તર: ધર્મરાવ: ટુરાધાનઃ થાપવતુ નîશિનિ દુરંખ્યા હિથયાનીહિ, મૈન્નિષ્ઠાન સચાંયુજ"
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy