________________
૪૨૧
પરપુરૂષ અને પરસ્ત્રીના એકાન્તવાસનાં અનિષ્ટ પરિણામ
“કાયા-કંચન-કામિની, કુટુંબ ને પરિવાર છે મરણ સર્પના મુખ થકી, કેનહીં રક્ષણહાર” ૬ “ટેળામાંથી છાગને, સિંહ લઈ ચાલ્યા જાય ! નર ચૂથમાંથી મનુષ્યને, યમ આવી લઈ જાય.” ૭ “હાથી–રથ-ઘોડા ઘણા, પદાતિઓ નહીં પાર
ખમા ખમા સો ક” કરે, તે પણ તે મરનાર. ૮ પિતાના ચાર મિત્રોને, પુત્ર અને રાજ્ય ભળાવી, બ્રહ્મ રાજા મરણ પામે.
પહેલી શાલ રાજા દીને વાર હતો. તે કાંપિલ્યપુરનું રાજ્ય સાચવવા રહ્યો. ચૂલનીરાણું બ્રહ્મરાજાની માનવંતી રાણી હોવાસાથે, પાટવીકુમારની: માતા હોવાથી, રાજ્યને બધો વહીવટ ધ્યાનમાં રાખતી હતી. તેજ કારણથી દીર્ઘરાજા વારંવાર ચૂલની રાણીની સલાહ લેવા જતો હતો. તેથી મારી પ્રાયોગ્ય લજજાને, દિનપ્રતિદિન ઘટાડે થવા લાગે.
“યુવાન વય, એકાન્તવાસ, ભય લજજા પણ જાય !
સમય ભેજન જમે, પતન કેમ નવ થાય ?
ચૂલની અને દીર્ઘ રાજાનાં ચક્ષુઓ, વચને અને શરીરેએ, કમસર ઐક્ય સાધવાની શરૂઆત કરી દીધી. છેવટે પતિ-પત્ની જેવી સ્થિતિ બની ગઈ ચૂલનીદેવી રાજા અને દીઘ રાજા પ્રધાન, પછી તે બન્ને જણાએ નિર્ભય અને રકટેક વગર, રાત્રિશયનભજન-પાન-જલસા બધામાંથી, ભેદભાવને દેશવટો આપી દીધું.
આ વાત મુખ્ય પ્રધાન ધનુને બરાબર સમજાઈ ગઈ, અને કુમાર બ્રહ્મદત્તના રક્ષણ માટે, તેના સમાન વયવાળા પિતાના પુત્ર વરધનુને, બ્રહ્મદત્તને સર્વકાલીન સાથીદાર બનાવ્યું.
ગાંડી નારી વસ્ત્રને, જુગારી ધન સમુદાય | કુલટા નારી લાજને, ત્યજતાં નહીં શરમાય.” ૧ “અમૂલ્ય આભૂષણ કહ્યું, શીલ મહાશૃંગાર ! તે નારી દેવી સમી, લજજા હાય અપાર.” ૨ “જગને રૂપ બતાવવા, ખુલ્લું મસ્તક જાય ! તે નારીને આદમી, માણસ કેમ ગણાય.” ૩ “સતી અંગ નિજ ગેપવે, ધન ગેપે ધનવાન પંડિત આપ બડાઈને, ગુણ ગોખે ગુણવાન.” ૪