SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ “ દર્દો મટી ઉદયન થયા, રાજ્ય – ન્યાય ને ધર્મના, જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ મહામાત્ય ગુજરાત । વિકસાવ્યા અવદાત.” ૪ નાના બાળકને રાજ્ય મળ્યું છે, તેથી લેાકેા તેને, બહુમાન ન આપે તેવું વિચારીને, રાજ્યની અધિષ્ઠાત્રી દેવીએ, આકાશમાં રહી ઉદ્ઘાષણા કરી કે, આ રાજા, મહાકિતશાળી, પુણ્યશાળી, અને પ્રભાવશાળી થશે. તેના કાઈ એ થેાડાપણુ અનાદર કરવા નહીં, પરંતુ બહુમાન કરવુ, અને તેનું ધાત્રીવાહન એવું નામ રાખવું. આ પ્રમાણે આકાશવાણી થવાથી, પ્રધાનવ, ધનાઢ્યવર્ગ, બધા સ્થાનાના અધિકારી વર્ગોએ, દિનપ્રતિદિન રાજાનું અધિકાધિક મહત્ત્વ વધાર્યું. ધાતૃવાહન રાજાએ, પેાતાની ધાવમાતાને, સાંચી માતા માનીને, પેાતાના સ કામકાજઅને રહસ્યામાં, તેણીની આગેવાની મુખ્ય બનાવી. પુણ્યના ઉદ્દયથી વિપરીત ખાખતે પણ અનુકૂળ થવા લાગી. અને ધાત્રીવાહન રાજાના પ્રતાપ, અને પ્રભાવની ખ્યાતિ ખૂબ ફેલાઈ. 66 સુખ થાય ! સદાય. ૧ ,, સેવા ધર્મ પુણ્યાયથી જગતમાં, ઠામ ઠામ સુખની ઇચ્છા હોય તે ! “ધર્મ થકી સુખ સંપદા, લક્ષ્મી, બુદ્ધિ, સીઝે ધર્મારાધક જીવનાં, સઘળાં “ સર્વ જીવ રક્ષણ સમા, જગતમાં ધર્મ ન કાય । અભય સમર્પી સર્વને, જે સુખ ઇચ્છા હોય, '' ૩ રાજ । }} કાજ ૨ હવે કાઢશેઠ ધન કમાઈને પોતાની જન્મભૂમિ રાજગૃહી નગરીમાં, આવી પહોંચ્યા. ઘેર આવતાં રસ્તામાં ઘણા વિચારે આવેલા, મારા પુત્ર દેવપ્રિય હવે ઘણા માટ થયેા હશે. હું ઘણું ધન કમાઈ ને આવ્યે છું. પત્ની-પત્રાદિ પરિવાર પણ સુન્દર છે. હવે હું સ્વર્ગ જેવાં સુખને અનુભવ કરીશ. માણુસ ઇચ્છે શું ? અને થાય શું ? વિચારે કેાઈના સફળ થતા જ નથી. મહારાજા રામચંદ્ર પાતે જ ફરમાવે છે કે यच्चतितं तदिहदूरतरं प्रयाति यच्चेतसा न गणितं तदिहाभ्युपैति । पातर्भवामि वसुधाधिपचक्रवर्ती, सोहं व्रजामि विपिने जटिलस्तपस्वी ॥ १ ॥ અર્થ : મનુષ્યમાત્ર જેને નજીક લાવવા ઈચ્છે છે, તે ઘણું ઘણું છેટે ચાલ્યું જાય છે. અને જેની કલ્પના પણ ન હેાય, તે સામુ આવીને હાજર થાય છે. મહારાજા રામચંદ્ર
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy