SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞાની સમજણ પ હાય, લાવવાની તાલાવેલી ન હેાય, તેવા બધા જ ધર્મ ના પ્રકારો, આત્મકલ્યાણમાં મદદ કરનારા થતા નથી; મેાક્ષદાયક થતા નથી. કહ્યું છે કે : दया महानदीतीरे, सर्वे धर्मा स्तृणांकुराः । तस्यां शोषमुपेतायां कियन् नन्दन्ति ते चिरं અર્થ : જેમ જલાશયના કાંઠા ઉપર, ઘાસ અને વૃક્ષાની જાતિએ, ખૂખ ખિલખિલાટ દેખાય છે, જો જલાશય સુકાઈ જાય તે બધાં ઘાસ અને વૃક્ષેા સુકાઈ જાય છે, તેમ આંહી જ્ઞાનીઓએ દયાને મહાનદીની ઉપમા આપી છે. દયા, પ્રાણિદયા-જીવદયા હાયજ નહીં, તેા ખીજા ધર્માં બિચારા કચાં સુધી ટકે? પ્રશ્ન : ફક્ત જીવદયા ન હેાય, પરંતુ સાચું ખેલે. કાઈની વસ્તુને અડકે નહી. ખૂબ પ્રમાણિક હાય, ઓછુ આપે નહી, વધુ નહી. સરકારને પણ ઠંગે નહીં. ખીજા પરમાના કામ કરે. તેા શું ધ ન કહેવાય ? ઉત્તર ! અહિંસા પરમો ધર્મ: અહિંસા માટે ધર્મ છે. કોઈને દુઃખ આપવું નહીં. આવું ખેલનારા-લખનારા પણુ, જીવાને મારી નાખતા હાય, અથવા મરાવી નાખીને, તેનું માંસ ખાતા હાય, તેવાઓને સત્યવાદી કે પ્રમાણિક કેમ કહેવાય ? માંસાહારી પ્રાચ પાળે તેા વખતે બ્રહ્મચર્ય ગુણુથી બ્ય તરાદિ હલકી દેવચેાનિ પામીને પણુ, કાલી–મહાકાલી જેવા દેવા બનીને, લાખા કાડા જીવાની હિંસા કરી કરાવી–સંસારમાં રખડવા ચાલ્યા જાય છે. માટે જીવદયા વિનાના ધર્મ કે ગુણા, આત્મકલ્યાણના માર્ગ નથી જ. અને ખીજા સત્યભાષણ, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય, દાન, તપશ્ચર્યાદિક ગુણા પણ, અહિંસાને વધારવા માટે જ છે. પ્રત્ય ખેલવાથી પણ હિંસા થઈ જતી હેાય તેા, મૌન રહેવું; સત્ય ખેલવું નહીં. દાખલા તરીકે શ્રીપાલકુમારની માતા, કુમાર શ્રીપાલને બચાવવા માટે, બાળકને ઉપાડીને એકલાં રાતેારાત નાસી ગયાં છે. પાછળથી અજિતસેનરાજાના સેવક, શેાધવા નીકળ્યા છે. લેાકેાને પૂછેછે એક બાઈને એક ખાળકને, લઈને જતી તમે જોઈ છે? આ પ્રમાણે કલ્યાણીના રાજા ભુવડના સેવકા, પંચાસરના રાજા જયશિખરીની ગર્ભવતી રાણી રૂપસુન્દરીને શેાધવા નીકળ્યા હતા. વળી રાજા સિદ્ધરાજના સૈનિકો, કુમારપાળને શેાધવા ક્રૂરતા હતા; આ બધી જગ્યાએ સત્યવાદીને, મૌન જ કરવું ઉચિત છે. સત્ય ખેલવાથી મહાઅનથ થાય છે એ ચેાખુ સમજી શકાય છે. ક્રિકેાઈ મૂખ`સત્યવાદીએ કમલપ્રભાને મતાવી હેાત તેા, કુમાર શ્રીપાળના નાશ થયા ડેાત. રાણી રૂપસુન્દરીને બતાવી હાતતા, વનરાજના નાશ થયા હોત. કુમારપાળને બતાવ્યા હાતતા, અઢાર દેશેામાં, સાળવ સુધી અમારીપડહ વગડાવવારૂપ, મહાપ્રભાવનાએ કરનાર, એક અવતારી મહાપુરુષના નાશ થાત. “ સત્ય વચનને ખેલતાં, હિંસા જો દેખાય, વચન વિચારી મેલવું, હિંસા અટકી જાય.”
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy