________________
૩૬૨
પ્રશ્ન : પ્રાયશ્ચિત એટલે શુ?
ઉત્તર : તપના છ બાહ્ય અને છ અભ્યતર ખાર પ્રકાર છે. તેમાં અભ્ય’તર તપના પહેલા ભેદ પ્રાયશ્ચિત કહેલા છે.
પ્રશ્ન : પ્રાયશ્ચિતના પ્રકાર કેટલા હેાય છે ?
ઉત્તર : પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે. તે વાંચા.
અપરાધ લાગ્યા પછી, ગીતા ભાવાચાયને, નિખાલસ ભાવે સંભળાવે, પેાતાના બળાપા નિન્દા—ગાઁ જાહેર કરે, પવિત્ર જીવને આટલાથી પાપે અટકી જાય છે, તે આલેચનાપ્રાયશ્ચિત્ત.
૧.
૨.
પ્રમાદ સહસાત્કાર કે અનુપયેાગથી હિંસાદિ લાગેલા પાપની નિન્દા, ગહ કરીને, વારવાર મિચ્છામિ દુક્કડ' આપવાથી પાપા અટકી જાય છે. તે પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત. ૩. લાગેલું હિંસાદિ પાપ ગુરુમહારાજને સંભળાવે, નિન્દા ગો ખૂબ થાય. પછી ગુરુમહારાજ કહે, ભાઈ મિચ્છામિ દુક્કડ' આપે। અને શુદ્ધ ભાવે મિચ્છામિ દુક્કડ' આપે. તે તદુભયપ્રાયશ્ચિત્ત.
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
૪.
૫.
અશન-પાન–વસતિ–વસ્ર-પાત્ર અશુદ્ધ વહેારે-પણ ખખર પડવાથી પરઠવી દેવાય છેડી દેવાય, પર’તુ ખબર પડી ગયા પછી અશુદ્ધ વાપરે નહીં. તે વિવેકપ્રાયશ્ચિત્ત. ઉપરના પ્રાયશ્ચિત્તને દોષ ટાળવા ગુરુ ક્રમાવે તેટલે કાઉસ્સગ્ગ કરે તે. વ્યુત્સગ પ્રાયશ્ચિત્ત,
૬. ગુરુમહારાજાએ ફરમાવેલેા તપ ભાવથી, અગ્લાન ભાવે કરે તે. તપપ્રાયશ્ચિત્ત, ૭. મેટા ગુના હાય તા, ગુરુમહારાજ ચારિત્રના પર્યાયને ઘટાડે તે. છેદપ્રાયશ્ચિત્ત.
૯.
૮. પાંચ મહાવ્રતા ફરીને આપવા જેવા ગુના હાય, અને ફરીને સ્વીકારે તે. મૂલપ્રાયશ્ચિત્ત, કાઈ દુર સાધુ હોય, ગુનાથી ડરતા ન હાય તેને પ્રથમ તેને યાગ્ય તપ કરાવવા. અને તપ કરે તેાજ ફ્રી વડી દીક્ષા આપવી તે. અનવસ્થાષ્યપ્રાયશ્ચિત્ત ૧૦. અને ઉપર મુજબ છ, તીર્થંકરાદિ પૂજ્ય પુરુષની આશાતના થઈ જાય ત્યારે, મોટા સ્થાન ઉપર બિરાજેલા, શ્રીસંઘની જોખમદાર વ્યક્તિને, આપવા યાગ્ય તે. પારાંચિત પ્રાયશ્ચિત્ત.
આ દશ પ્રાયશ્ચિત્ત, ગુનાને લક્ષમાં રાખીને ગીતા ભાવાચા આપી શકે છે, અને પાપથી છૂટવાની ભાવનાવાળા, શુદ્ધ હૃદયવાળા આત્મા લેતા, દૃઢપ્રહારીચાર જેવા, અર્જુનમાલી જેવા, કામલક્ષ્મી-વેઢ વિચક્ષણ માતા પુત્ર જેવા, ઘેારપાપી જીવા પણુ, તેજભવમાં કેવલજ્ઞાન પામી મેાક્ષ પધાર્યા છે.
સ્થવિરભગવંતાની સાક્ષીએ, સિદ્ધસેનસૂરિમહારાજે પારાંચિતપ્રાયશ્ચિત્તના સ્વીકાર કર્યાં. અને ગચ્છના ત્યાગ કરીને, ગુપ્ત જૈનવેશ સાચવીને, દુષ્કર તપ તપતા