________________
જનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
અ`માધિ ભાષામાં છે. તેને હું સંઘની રજા મેળવી, સંસ્કૃતભાષામય બનાવી નાખું. જેથી ભણનારને સુલભતા થાય. આવા વિચારા સંઘને ભેગા કરીને શ્રીસંધને જણાવ્યા. કહ્યું કે :
std
“ જો શ્રીસંઘ આજ્ઞા આપે તેા, સર્વ આગમાને હું. સંસ્કૃતભાષામાં ફેરવી નાખું.’
,,
શ્રીસંઘના ઉત્તર, શ્રીતીથ કરદેવાએ, અને ગણધર દેવાએ, આગમાને અર્ધમાગધ ભાષામાં બનાવ્યાં છે.
વાજ-શ્રી-મર-મૂળાં,દૈનાં પારિત્રક્ષિળાં । સુત્રાર્થ સર્વશે: વિધાન્ત:
પ્રાતઃ ધ્રુતઃ || ૬ ||
અર્થ: નાના બાળકો, સ્ત્રીઓ, અલ્પબુદ્ધિવાળા અને તદન જડ જેવા પણ જીવા, સુખે જાણી શકે તેટલા માટે, સર્વજ્ઞભગવાએ સિદ્ધાંતને પ્રાકૃત ભાષામાં ખનાવેલ=ચેલ છે.
માટે તમે આવા વિચારા કર્યો. અગર ભાષાથી સંઘને જણાવ્યા તેથી. અનંતા તીથ કરો અને ગણધરાની આશાતના થઈ છે. આનું મોટું પ્રાયશ્ચિત આવશે.
પ્રશ્ન : માત્ર પોતાને આવેલા વિચારા જણાવ્યા છે અને તે પણ શ્રીસંઘની આજ્ઞા હાય તા જ આમ કરવું. આજ્ઞા ન હેાય તેા નહી. આટલામાં ગુના શું ?
ઉત્તર ઃ જિનેશ્વરદેવા કેવલજ્ઞાન થયા પછી જ ત્રિપદી પ્રકાશે છે. જેનુ' અવલ અન પામીને, ભગવાનની સાક્ષીએ જ, ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. જેમાં ચૌદ પૂર્વ સંસ્કૃત હેાય છે. સિવાયના બધા જ આગમ સમુદાય, અર્ધમાગધીમાં જ રચેલે હેાય છે.
અજ્ઞાની મનુષ્યાને ભુલવાના પ્રસ ંગેા આવે છે. અજ્ઞાની માણસાને અવિચારકારિતાના દોષ થવા સંભવ છે. પરંતુ સČજીવાજીવ–લેાકાલેાક અને ત્રણ કાલના જ્ઞાતા, સર્વજ્ઞભગવાનને આવા ભુલકણા માની શકાયજ કેમ ? અને આગમે!ને બીજી ભાષામાં કરવાની કલ્પનાથી, જિનેશ્વરા અને ગણધરાની અવિચારકારિતા અ`થી આવી જાય છે. આવા આરોપણ તે મહાપુરુષાની મહાન આશાતનાનું કારણ છે જ. કહ્યું છે કે,
अणुवकयपराणुग्गह-परायणा, जं जिणा जगपवरा । जियरागदोसमोहाय नन्नहावाइणो तेण ॥ १ ॥
અર્થ : પહેલાં કે પછી બદલા લીધા નથી. લેવાની જરૂર નથી. પરંતુ કેળળ ત્રણે લેાકના ઉપકાર કરનારા, તથા સંપૂર્ણ રાગદ્વેષ અને અજ્ઞાનતા વગરના, જગતમાં જેમની સમાન કોઈ જન્મતું જ નથી એવા, જિનેશ્વરદેવા અસત્યકેમ ખેલે ? ભૂલેા કેમ કરે ?
સ્થવિરપુરુષા ( શ્રમણુસંઘ) સિદ્ધસેનસૂરિને કહે છે કે, આપની આવી વિચારણા