________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મહ જિણાણુ માણું સક્ઝાયના અર્થ
ભાગ ૧ લો नमोऽर्हसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः नमोचव्विसाएतित्थयराणं, उसभाइ महावीर पज्जवसाणाणं ત્રણે કાલ આલોકમાં, થયા થરા થાનાર, પંચમહાપરમેષ્ઠિને, વંદુ વારંવાર ૧ અરિહંત-સિદ્ધ સૂરીશ્વર, વાચકને મુનિરાય, ત્રણેકલ વંદન કરું ત્રિકરણગ બનાય. ૨ રત્નત્રયી આરાધીને, શીઘ મેક્ષજાનાર, સંઘે ચાર પ્રકારના નમીએ વારંવાર. ૩ ત્રણેકાલ જિનદેવના, શાસનને વિસ્તાર, અદ્વિીપ ત્રણલોકમાં, નમીએ વારંવાર. ૪ ત્રણેકાલ અહિદ્વીપમાં શાસન શ્રીજિનરાય, પામ્યા તે મહાભાગ્યના, પ્રેમે પ્રણમું પાય. ૫ ચોથાથી ચદશ લગે, ગુણઠાણાં અથાર, પામ્યા ચડતા ભાવથી. પ્રણમું ભક્તિ ઉદાર. ૬ ગણધર યુગપ્રધાનવર, સૂરિવરના સમુદાય. ત્રણેકાલ બહુ ભાવથી હું પ્રણમું તલપાય, ૭ દ્વાદશાંગી જિનદેવની, સઘળે મૃતવિસ્તાર, વંદન કરીએ ભાવથી, ઉતરવા ભવપાર. ૮ સમ્યગદર્શન-જ્ઞાનને, ચારિત્ર પાંચ પ્રકાર, તપના બાર પ્રકારને, નમીએ વારંવાર, ૯ દાન-શીલ-ત૫ ભાવના, ઘ ચાર પ્રકાર, ભવ-ભવ આરાધન લે, તે તરીએ સંસાર. ૧૦ કવિમંડલની માવડી, શ્રુત-વિદ્યાનું ધામ, શ્રીયુતદેવી ભગવતી, કરીએ તાસ પ્રણામ. ૧૧
ઈતિ વંદનીય, પૂજનીય, આરાધનીય, સ્મરણીય, સર્વનું સ્મરણ કરીને, શ્રીવીતરાગદેના શાસનને પામેલા તથા પામવાની યેગ્યતાવાળા આત્માઓને, દિવસમાં, પક્ષમાં, માસમાં, વર્ષમાં, અથવા સર્વજીવનમાં, અત્યંત આદરથી આચરવા ગ્ય, શ્રાવકેના છત્રીશ કૃત્યોને સૂચવનારી “અન્નદ નિrrળમાdf ઇત્યાદિ પૂર્વસૂરિવરની બનાવેલી, પાંચગાથાત્મક સ્વાધ્યાયને, સંક્ષેપથી અર્થ અને ભાવાર્થ લખવા પ્રયાસ કરું છું.