SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ખરાખપણાની સ્પષ્ટતા છે. અને જો આવી સ્પષ્ટતા ન જ થાયતે, જગતભરની સારી ચીજોને ન્યાય નાશ પામી જાય છે. માટે જ મધ્યસ્થ ભાવને સમજેલા પણ, કલિકાલ સર્વ જ્ઞભગવાનને કહેવુ' પડયું છે કે त्वत्शासनस्य साम्यं ये, मन्यते शासनान्तरैः । विषेण तुल्यं पीयूषं तेषां हन्त ? हतात्मसं ॥ १ ॥ ૩૧૪ હે વીતરાગદેવ ! ખીલ્કુલ વિસંવાદ વગરનુ, અને જગતના પ્રાણીમાત્રનું ભલું ચિંતવનારુ આપનું શાસન છે. તેને, જગતભરનાં વિસંવાદી, પરસ્પરના–વિરોધથી ભરેલાં, તથા ઠેકાણે ઠેકાણે, શત્રુભાવને સૂચવનારાં, દુનિયાભરનાં શાસનેાની સાથે સરખાવનારા, બિચારા પરલેાકના કલ્યાણથી હણાયેલા, પેાતાને પતિ માની બેઠેલાઓએ વિષ અને અમૃતની સરખામણી ગણી કહેવાય. કાલકાલ સર્વ જ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજનાં, વીતરાગસ્તાત્ર, અન્યયેાગવ્યવચ્છેદિકા તથા અયાગવ્યવચ્છેદિકા વગેરે શાસ્ત્રા વાંચવાથી, વાચકને સમજાશે કે, આવા મહાપુરુષાના નામે છબરડા વાળનારાએ, વાસ્તવિક પડિતા નથી. પણ સાચા અના ઉઠાઉગીર છે. “રાગદ્વેષ અજ્ઞાનતા, જેમાં નાય જરાય, તેવાના વચને વશે, શંકા કેમ કરાય ?” ૧ નવ થાય, ગણાય? ” ૨ ** “જિનવાણી વાંચ્યા છતાં, શ્રદ્ધા જે ધણુ ભણેલા હોય પણુ, પડિત કેમ જિનવાણીને વાંચતાં, ચક્ષુ પાવન થાય, જિનવચના શ્રવણે પડે, સફ્ળ જન્મ થઈ જાય.” ૩ “ ભવના રોગ મીટાવવા, જિનવચનામૃતપાન, સર્વાંગમ વાંચે સુણે, થાય ન મુરખ જ્ઞાન.” ૪ “દર્પણુને દેખ્યા છતાં, ડાધા નવ દેખાય, દર્પણના જોનારને, તેા ફળ કેવું થાય ?” પ “ કાળા–ગારા સર્વને, દર્પણુ આપે ન્યાય, પણ દર્પણથી અંધને, લાભ કશા નવ થાય.” દ્ જન્તુ વિદ્યાધરરાજાની પુત્રી, ગંગાકુમારી. વિદ્યાચારણમુનિએનાં વ્યાખ્યાના સાંભળીને, વીતરાગશાસન પામી હતી. તેથી તેણીએ સુગુરુ પાસે સમ્યક્ત્વ સહિત શ્રાવિ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy