________________
સાચા સાત્વિકભાવ આવ્યા વગર, આપત્તિ, પાપ બધાવે છે
“ રાંક બની રડવા છતાં, દુખને દયા નવ થાય, પણ પાપેાધ્ય ક્ષય થયે, અવશ્ય ચાલ્યું જાય, ર “ રાંક બની રડવા થકી, ઘટે ન દુ:ખના લેશ, ધ્યા ન આવે કર્મને, ભાખે
વીજિનેશ, '
“ આપત્તિ – ભય – રોગ ને, વિયોગ દેખીને ડરશે નહી, સઘળું
ܐܐ
૩
ને અંતરાય, ક પસાય. ૪
303
વસ તતિલકાની વાતેાથી અંજના દેવી શાન્ત થઈ. વનનાં ફળો અને પાણી લાવીને, એ સખીએ, ક્ષુધા-તૃષા અને શ્રમને મટાડ્યો. સારા વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લીધી. પર્વતની ગુફામાં, મહાપુણ્યવાન પુત્રને જન્મ થયો. મામા આવ્યા. પેાતાના ગામ લઈ ગયા. દુખના દવસેા ગયા. પવનજી પણ ઘેર આવ્યા. સીધા અંજના દેવીના મહેલે ગયા. અંજનાને જોઈ નહીં. દાસીએ. સખીઓ દ્વારા અનિષ્ટ સાંભળ્યું. માતા પાસે ગયા. પોતાના આવાગમનની વાત કરી. કેતુમતીને પરમાં જણાવ્યા.
પવનજી માતાને કહે છે, અંજના મહાસતી છે. તમે તેણીને કુલટાનું કલંક આપીને, કુલને મેટી આપત્તિની ખાડીમાં પાડયું છે. હવે હું જાઉં છું. અંજનાદેવી મળી જશે તે પાછો આવીશ. નહીંતર હું અગ્નિમાં બળી મરીશ. મારા કારણે જ તે બિચારી અમળાએ, આવાં મહાભય કર દુખા ભોગવ્યાં છે, ખાવીસ વર્ષના વિયાગ અને ઉપરથી દેશવટા પામી છે.
પુરુષો કેટલા અવિચારી આત્મા હેાય છે, શંખરાાએ તપાસ કર્યા વગર બિચારી સમીપપ્રસૂતા કલાવતી રાણીને, એકલી અટુલીને ઘરમાંથી વનમાં મુકાવી. વનના શિકારી પ્રાણીઓના ભયમાં, શું થશે, આટલા વિચાર પણ કર્યા નહીં. એટલું જ નહીં પરંતુ ખીજા દિવસે, નિર્દય ચાંડાલણી એકલીને, બે હાથ કપાવી મંગાવ્યા હતા.
એ જ પ્રમાણે મહારાજા રામચન્દ્રે, સંપૂર્ણ ગર્ભવતી સીતાજીને, વનવાસ આપ્યા. મહાસતી પુણ્ય મળે જીવી ગયાં. તાપણુ, ખેરના સળગતા અંગારાની ખાઈમાં, પડવાનું ધિજ (પરીક્ષા) કરાવ્યું.
તથા નળરાજાએ વિકરાળઅટવીમાં, હજારા વિકરાળપશુઓના વસવાટમાં, મહાસતી દમયંતીને, એકલી મૂકીને પોતે ચાલ્યા ગયા. સતી પોતાના શીલના પ્રભાવથી પ્રાણ અચાવી શકયાં. પરંતુ રાજાની નિયતા અને સ્વાથ પરાયણતા કેટલી ?
તથા પૃથ્વી સ્થાનના રાજા સૂરપાળે, પોતાના એકનાએક વહાલા પુત્ર મહાખલની રાણી મલયસુ દરીને પણુ, ગČવતી દશામાં, એક નાલાયક ચાગિનીના વચનથી, વનવાસ અપાવ્યા. તેને પણ પુત્ર મહાખળના ઘેર આવવા પછી. સત્ય વાત સમજાઇ ત્યારે,