________________
૨૯૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સામે જોઈ બેસી ગયે. કુમારે પણ પોતાની માતાના રેગની, વૈદ્યરાજના આગમનની, રોગના નિદાનની, વાવડીના કમળથી, ઔષધ બનાવવાની બધી વાત કહી સંભળાવી.
નાગદેવ ફણા હલાવતા, જાણે કમળ લેવાની રજા આપતા હોય તેમ, ડોલવા લાગ્યા. કુમાર નજીકની વાવમાં જઈ વૈદે વર્ણવેલાં સ્વચ્છ અને સુગંધી ઘણું કમળ લીધાં. પાછે નાગની પાસે આવ્યો. અને દૂધ તથા સુગંધની કાયમી સગવડ માટે પિતાના ચારે મિત્રોને નાગદેવ પાસે રાખી, કુમાર શીધ્ર પ્રમાણે પિતાના નગર તરફ આવવા રવાના થયે. આ બાજુ કુમારના ઘેર આવ્યા પહેલાં, માતા-પિતા અને પત્નીએ ખૂબ દુઃખી થયાં હતાં. બધાં રડતાં હતાં. શેકમગ્ન હતાં. એટલામાં નિમિત્તિઓ આવ્યું. તેણે કુમારની માતૃભક્તિની પ્રશંસા કરી, કમળ મળવાની શકયતા અને અલ્પકાળમાં પાછા આવવાની વાત સંભળાવી હતી. તેથી કુટુંબના ચિત્તમાંથી શેક ચાલ્યા ગયે હતે. પણ, વહાલા પુત્રને વિયેગ સાલ્યા કરતું હતું. તેટલામાં કુમારે ઘેર આળ્યો. પિતાએ બહુમાનપૂર્વક કુમારને પુરપ્રવેશ કરાવ્યા. નગરવાસી નાગરિકેએ પણ કુમારની આવી માતૃભક્તિ અને સાહસિકપણાની ઘણી પ્રશંસાપૂર્વક આખું નગર શણગારીને ઉજવણી કરી હતી.
“જે સમજે ઉપકારને, ચિત્તમાં ઘરે સદાય, ઇઓ બદલો વાળવા, તે નર ધન્ય ગણાય.” ૧ “ડા પણ ઉપકારને, સજજન ચિત્તમાં વાસ, અવસર આવે અનેકગણુ, બદલે વાળે તા. ૨
જગમાં ઉપકારી ઘણા, (પણ) માય તાય સમય સહસ્ત્રગુણ સેવા કરે, પુત્રો કેક જ હેય.” ૩ “નાલાયક સંતાન પણ, સિાને વહાલાં હેય. ગુણ દરિયા પણ માયતાય અણગમતાં સિકય.” ૪
માય–તાય દેવું કરી, ધિયું નિજ પરિવાર, તેણે પણ તેમ જ , કહ્યું સંસાર.” ૫
“થોડું લઈ ઝાઝું દિયે, તે સજ્જન કહેવાય, દગો દિયે મા-બાપને પુત્રો દુષ્ટ ગણાય” ૬
કલિયુગ કલિયુગ શું કરો ? કલિયુગ આનું નામ, દુખ આપે મા-બાપને, પુત્રે ગામે ગામ. ૭ “ધાડપાડુ દિન ચોરટા, તેને ચારે રાત, પુત્ર આખી જીંદગી ઠગે માત ને તાત.” ૮