________________
૨૮૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
પાછા વળ્યા, અંદર ગયા નહી, ખીજા નંબરે વિષ્ણુ ભગવાનના મ ંદિરે ગયા. ત્યાં દરવાજે પડદો અંધાવી પાછા ફર્યાં. છેલ્લા ગયા . મહેશના મંદિરમાં. ત્યાં જઈ પૂજા–પ્રણામને અભિનય (દેખાવ) કર્યાં. પરંતુ પૂજા કે પ્રણામ કર્યા સિવાય રાજા પાસે આવતા, રસ્તામાં આવેલા જૈન મ ંદિરમાં પ્રવેશ કર્યાં. ત્યાં વિધિપૂર્વક વંદન, નમન, સ્તવનાદ બધુ કર્યું અને રાજા પાસે આવ્યા.
પોતાના માણસ પાસેથી રાજાને સમાચાર મળ્યા હતા. માટે રાજાએ પૂછ્યું', ચંડીને, વિષ્ણુને અને મહાદેવને કેમ પ્રણામ કર્યાં નહીં?
ધનપાળ વિના ઉત્તર ઃ મહારાજ ! ચડીના માદરમાં પ્રવેશ કરવા ઇચ્છા હૈાવા છતાં, આખું' મંદિર માંસ-લેાહીથી ભરચક ખરડાયેલું હેાવાથી, શરીરના પાદ વગેરે અવયવા અપવિત્ર થઈ જવાના કારણે, જઈ શકાયું નહીં. ત્યારયછી વિષ્ણુના મંદિરમાં ગયા. ત્યાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીદેવી સાથે ખાનગીમાં બેઠા હતા. તેમની મર્યાદા જાળવવા; પડદો અંધાવીને, મારા પ્રણામથી તેમના દાંપત્ય વ્યવહારને, ડખલ થાય માટે, પ્રણામ કરી
શકાયા નથી.
ધનપાળ કવિ કહે છે ત્યાંથી હુ'મહાદેવજીના મંદિરે ગયા. ત્યાં મારે બધું જ કરવા ઈચ્છા હતી. ફૂલની માળા પહેરાવવા તૈયાર થયા. પરંતુ શિવ-શંકર-મહાદેવને ગળુ – ડાક કઠે હતું નહીં. માળા કયાં પહેરાવું? પછી ધૂપ કરવા ઇચ્છા થઈ. પર`તુ મહાદેવજીને નાશિકા હતી જ નહીં. ધૂપની સુવાસ કાને પહેાંચે ? પછી મને સ્તુતિ કરવા ભાવના થઈ. પરંતુ માથું હતું જ નહી. પછી કાન તા હાય જ શાના? કાન વગરના દેવ કોઈના દુ:ખસ્થાનો, કે ગુણગાના કેમ સાંભળે? છેવટે પ્રણામ કરવા તત્પર થયા, પરંતુ મહાદેવને પગ જ ન હતા. પગ વિના પ્રણામ કાને થાય ?
વાંચા ધનપાળ વિના પેાતાના શબ્દો :
अकण्ठस्य कण्ठे कथं पुष्पमाला, विना नाशिकायाः कथं गन्धधूपः ॥ अकर्णस्य कर्णे कथं गीतनादा । अपादस्य पादे कथं मे प्रणामः ॥ १ ॥
ઘણી કસોટીના પિરણામે ધનપાળે એક્વાર સ્પષ્ટ શબ્દોમાં રાજાને સંભળાવેલું કે: जिनेन्द्रचन्द्रप्रणिपातलालसं मया शिरोन्यस्य न नाम नाम्यते ॥ गजेन्द्र गण्डस्थलदान लंपटं शूनीमुखे नालिकुलं निलीयते ॥ १ ॥
અર્થ : હે રાજન! જગત સ્વભાવ તા જુએ, મન અને કાન વગરના, ચાર ઈન્દ્રિય વાળા ભ્રમરાઓ, કે જે સમૂ‰િમ જન્મે છે. તેવા જીવા પણ હસ્તીના ગંડસ્થલની સુગંધની મહત્તા અને કૂતરીની લાળાની તુચ્છતાને સમજીને, હસ્તીનાં ગોંડસ્થળની સુગન્ધના સ્વાદ મેળવે છે. પરંતુ પ્રાણના ભાગે પણ કૂતરીની લાળાને ચૂસતા નથી. સુંઘતા નથી. સામું જોતા પણ નથી.