________________
૨૫૭
અરણીકકુમારને માતાની શીખામણ
બન્નેના, અથવા જારને અવશ્ય નાશ થાય છે. પરસ્ત્રી પરવશ થએલા કીચક સેા ભાઈ અગ્નિમાં હામાયા છે. મુંજ રાજાને ઘેર ઘેર ભીખ માંગવી પડી છે. અને છેવટે અકાળ મરણ થયું છે. વિણકપુત્ર લલીતાંગને, રાજાની રાણીએ વિષ્ઠા-મૂત્રના કૂવામાં ફેકી દીધા હતા. રાજા રાવણ પાતે મર્યાં. અને લાખા મનુષ્યા તથા પશુઓ કપાઈ ગયાં. અપયશના પાટલા આંધીને રાવણ જેવા સમિકત પામેલા મહાપુરૂષને ચેાથી નરકમાં જવું પડયુ’.
સાધ્વીજી કહે છે : દીકરા ! હજી સમજી જા અને અવળે માર્ગ ત્યાગ કરી, ચારિત્ર લઈને, મારા આત્માને આન ંદ પ્રકટે એવું કરી દેખાડ ! તાજ મારું ધર્મધ્યાન વૃદ્ધિ પામશે ! તેાજ મારી વિકલતા ચાલી જશે! જો તું ફરીને ચારિત્ર લઈશ તેા તારું અને મારું બંનેનું અહિત થતું અટકશે, અને વિરાધના માથી બચી જવાશે. આવાં બધાં માતાનાં વચનો સાંભળી અરણીકકુમાર વિચારવા લાગ્યા :
अहो ! मेनिर्विवेकत्वं, अहोमे दुष्कर्मकारिता । यदस्या वचनैस्त्यक्तं मया मुक्तिप्रदं व्रतं । दुस्सहे व्यसने माता, पातितेयमपीदृशे । स्वात्मा च व्रतभंगेन, भवाब्धौ पातितो हहा ॥
અર્થ : મારા અવિવેકને ધિક્કાર. મારા અત્યંત નિન્દ્વનીય કાર્યને ધિક્કાર. અરે મે' કેટલું ખરાબ કૃત્ય કરી નાખ્યું. એક, પતિવિરહિણી, સ્વચ્છ દછારિણી કુલટાનાં, કંપાકજેવાં આપાત રમ્ય અને પરિણામ દારુણ-વચન સાંભળીને, મુક્તિદાયક મહાવ્રતાના ત્યાગ કર્યાં. વળી મારી ઉપકારણી જનનીને આવા મોટા દુખમાં ધકેલી સારું થયું કે મેં માતાના અવાજે એળખ્યા. માતાને હું મન્યેા. નહીંતર આવી વ્રતધારિણી–મહાસતી. પુત્ર મેાહના ગાંડપણમાં ઘણી દયામણી અવસ્થા ભોગવીને, રાંક નારીના મરણે મરીને, દુર્ગતિમાં ફેકાઈ જાત. અને મે પાતે મારા આત્માને પણ સંસાર સમુદ્રમાં પાડી નાખ્યા હૈાત. મને હજારા વાર ધિક્કાર થાઓ !
સ્વસ્થ બનેલી માતાએ અન્નકના બધા સમાચાર પૂછયા. અરણીકે પણ પોતાની બધી વાત સંભળાવી. માતાને વારંવાર નમસ્કાર કર્યાં. આવા ઉપકારના અતિપ્રમાણુ આભાર માન્યા. પેાતાની બધી નબળાઈ જણાવી. માતા કહે છે દીકરા ! હજીપણ ફરી વ્રત લઈ લે !
तुच्छानां मर्त्यसौख्यानां एतेषां हेतते कृतिन् ? |
अनन्त दुःखदा मास्म स्वीकार्शी नेरकव्यथाः ॥ १ ॥
અર્થ : અતિ તુચ્છ એવાં આ મનુષ્યગતિનાં સુખના બદલામાં અનંત દુખ દેનારી નરકની પીડાને સ્વીકાર કરીશ નહીં.
:
તથા વળી ઃ સૌથૅવારિધિયારિતોષિવિપુષ્ટ મુતિ ચે ત્તિનાં મૂઢા गोदवारितोपिलघुनः सोख्य हेतो नृणां ॥
૩૩