SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ . ૯૨ - ૧૦૪ પૃષ્ઠ સતીસુભદ્રા દ્વારા ચંપાદ્વાર ઉદ્દઘાટન જૈન શાસનને પ્રભાવ-વડીલોની આજ્ઞા–સંપનો એકરાર– દશરથ રાજાનું કુટુંબ - ૫૭ ગૌતમસ્વામી અષ્ટાપદ કેવી રીતે કયાંથી ગયા? ૫૯ ભરતક્ષેત્ર કેટલું લાંબું પહોળું? . ૬૦ નેકરના દુઃખનું વર્ણન અને દશરથ રાજાને વૈરાગમરણ કયારે અને કઈ જગ્યાએથી આવશે? - ૬૨ દશરથરાજાના કુટુંબને જૈન અને જૈનેતર ઈતિહાસ ૬૩ વિષ્ણુ ભગવાનના દશ અવતારો જગતકતૃત્વનું ખંડન–જીવ કર્મ અને જૈન ધર્મનું અનાદિપણું સૂર્ય અને ચંદ્રવંશનો વિચાર કીર્તિધર સુકોશલની કથા સંસારનું સ્વાર્થીપણું છ દુહા પોતાની પરણેલી પત્ની તથા પુત્રને ભુલી જનાર બે રાજવી રાજુલ અને સત્યભામાના ઉપાલંભે સંસાર અને યોગિઓના સુખની વિચારણાચેરના ટોળાની કથા સહદેવીના દ્રપની પરાકાષ્ઠા અને સુકોશલની ધાવમાતાને વિવેક સંસારનું સ્વાર્થીપણું છે દુહા સુકોશલને થયેલો વૈરાગ્ય–પ્રધાને અને પત્નીને આપેલા ઉત્તરો મહાપુરુષનાં ઉદાહરણ ચાર દુહા- -- . ૮૪ દશરથ રાજાની દીક્ષાને પ્રસ્તાવ. ભરતની પણ દીક્ષાની પ્રાર્થના. કૈકેયીની-ભરતને રાજ્યાભિષેકની માગણી, રામચંદ્રની વનવાસ માટે પ્રાર્થના અને સમગ્ર કુટુંબના વાત્સલ્યને હૃદયદ્રાવક ચિતાર ૮૫ સત્યહરિશ્ચંદ્રની કથા પૃષ્ઠ રામ લક્ષ્મણ સીતાને વનવાસ, કુટુંબ, અને નગરમાં શોકનું વાતાવરણ કૈકેયી મહારાણીને પશ્ચાત્તાપ, અને રામને પાછા લાવવાના પ્રયાસો વનમાંજ ભરતને રાજ્યાભિષેક અને દશરથ રાજાની દીક્ષા. બે દુહા મહાભાગ્યશાલી આર્યરક્ષિતે–સાંભળેલી માતાની શિખામણ, માતાની આજ્ઞાને સ્વીકાર માતાના ઉપકારોનું વર્ણનલૌકિક, દેવ, ગુરૂ ધર્મનું સ્વરૂપ ગમતી ગોવિંદ માતા પુત્રની કથા આર્યરક્ષિત સૂરિમહારાજ થયા અને કુટુંબનો પણ ઉદ્ધાર થયો ... ૧૦૫ હાસ્ય મશ્કરીનાં ખરાબ પરિણામો, વણિકપુત્ર વીરને માતૃપ્રેમ, વીરની દિક્ષા વીરાચાર્ય–થયા શાસન પ્રભાવના .. ૧૦૭ એક સન્યાસીના ત્યાગની કથા, પાંચ દુહા, પ્રાસંગિક, બીજા નવ દુહા • ૧૧૧ જૈન તથા અજૈનેના તપની સમજણ . ૧૧૨ અવસરે બોલાયેલાં વચન. બગડેલું પણ સુધારે છે. મહામાત્ય આમભટ્ટની કથા . ૧૧૬, અનુપમા દેવીનાં અમૃત જેવાં વચનો એકપામરને વચનરચનાથી શુળીની જગ્યાએ ઈનામ..૧૧૮ અશુભકર્મો બંધાવાનાં કારણો, શકુને પણ સમજવાં જોઈએ . ૧૧૯ મહારાજા સયાજીરાવ અને યુવરાજ ફત્તેસિંહરાવની ઉદારતા અને વાક્ય રચના . ૧૨૨ રા ખેંગાર અને ચારણને પ્રસંગ છ દુહા ... ૧૨૩ ગુરૂ આજ્ઞા પાળનાર અભયદેવ સૂરિ મહારાજ રાજકુમારીનું અજ્ઞાન, જૈન મુનિઓને ત્રણ વસ્તુ તાલપુટ વિષ સમાન કહી છે. પાંચ દુહા ... ૧૨૫
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy