SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ નાની વયમાં દીક્ષિત થયેલા મહાપુરૂષ સંપૂર્ણ શોધ કરાય તે અજૈન દર્શનેમાં પણ બાલબ્રહ્મચારી, ઘણા આત્મા સત બન્યા છે. પ્રશ્ન : જૈનશાસનમાં ચોવીસ તીર્થકર દેના તીર્થમાં, સંખ્યાતીત બાલદીક્ષિત થયા હશે. પરંતુ ખાસ જાણીતા કેઈ દાખલા હોય તો જણ. ઉત્તર ઃ ભગવાન મહાવીર સ્વામીની પ્રથમ દેશનામાં, પ્રતિબોધ પામેલા, ઈન્દ્રભૂતિ–અગ્નિભૂતિ-વાયુભૂતિ વગેરે અગિયાર પંડિત સાથે દીક્ષિત થએલા ચુંમાલીસસ બ્રાહ્મણ વિદ્યાથીઓ હતા; તેઓ બધા છોકરા જ હતા; વિદ્યાથીઓ હતા. માટે તે બધા પ્રાયઃઆઠ – દશ - બાર – પંદર વર્ષ વગેરે વયના હોવા જોઈએ વિદ્યાથી હતા માટે, મોટી ઉંમરના કે વિવાહિત તે નહીં જ હોય ! વળી અતિમુક્ત –કુમાર પણ – બાલવયે જ દીક્ષિત થયા; જૈનશાસન પ્રસિદ્ધ છે જંબુકુમાર પણ સોળ વર્ષની બાલવયે જ દીક્ષિત થયા છે. પ્રશ્નઃ પરંતુ જંબુકુમાર તો પરણીને સાધુ થયા છે ને? ઉત્તરઃ જંબુકુમારે લગ્ન કર્યા પહેલાં જ, બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. પરંતુ માતાપિતાના અત્યાગ્રહથી, આઠ-કન્યાઓનું પાણિગ્રહણ કર્યું અને તે પણ આઠ કન્યાઓના તથા પિતાના માતાપિતા અને સાસુ સસરાના ઉપકાર માટે થયું છે. તે બધાને, પ્રતિબોધ મળ્યો. દીક્ષા પામ્યા. જંબુકુમાર અને કન્યાઓનાં બ્રહ્મચર્ય પણ અખંડ રહ્યાં હતાં અને દીક્ષિત થયા હતા. બાળદીક્ષિતેની વયની સાલવારી જેટલા મેળવી શકાય તેટલા નાની વયના દીક્ષિત અને તે પણ ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં થયેલાઓના દેવં નામે અહીં રજૂ કરૂં છું. નામે જન્મની સાલ દીક્ષા ની સાલ દીક્ષાની વય વર્ષ ૧ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજ પૂર્ણતલ્લગચ્છ જન્મ ૧૧૪૫ દીક્ષા ૧૧૫૦–૧૧૫૪ દીક્ષાની વય ૫–૯ ૨ પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ. શાલિવાહન રાજાનો રાજ્યકાળ જાણો. આઠ વર્ષની વયે દીક્ષા. ૩ બપ્પભટ્ટસૂરિશ્વરજી મહારાજ જન્મ ૮૦૦ અને દીક્ષા ૮૦૭ની સાલ દીક્ષાની વય ૭ વર્ષ ૪ જિનદત્તસૂરિ મ. ખરતર ગ૭ ૧૧૩૨ ૧૧૪૧ ૫ જિનચંદ્રસૂરિ મ. ૧૧૯૭ ૧૨૦૩ ૬ દેવસૂરિ (વાદિદેવસૂરિ) મ. તપગચ્છ ૧૧૪૩ ૧૧૫૨
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy