SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ^^ ^ ^ ^ ^ ^ ^^^^^^^^ ^^^ ^ w સંસારનાં સગપણે કેવલ સ્વાર્થ પૂરતાંજ હેય છે. કરી હતી, તથા મદનમંજરી માટે, ચિતામાં જીવતા બળી મરવા તૈયાર થએલા, પિતાના સ્વામી અગડદત્તકુમારને, ત્રણ કલાક પછી મદનમંજરી, મારી નાખવા તૈયાર થઈ હતી. તથા કુમાર કેણિકે, પિતાના ઉપકારી પિતાજી શ્રેણિક રાજાને કેદમાં પૂર્યા હતા. ખાવા-પીવા આપવા સખત મનાઈ હતી. હંમેશ પાંચસે કેરડાની શિક્ષા અપાતી હતી. મણિપ્રભરાજાએ પોતાના ભાઈ યુગબાહુને, મારી નાખ્યો હતો. તથા ચંડપ્રદ્યોત રાજાના પુત્રના પુત્ર, અવંતીવર્ધન રાજાએ, પિતાના નાનાભાઈ, યુવરાજ અવંતીસેણને મારી નાખ્યો હતો. સંસારમાં સગપણ કે સગાઈ માનપાન, બધું જ પિતાના કેવળ સ્વાર્થ માટે જ છે. નાના બાળકો પોતાના માતા-પિતા વગર, ક્ષણવાર પણ રહી શકતા નથી. રૂવે પણ છે. માતપિતા વગરનાં બાળકે બિચારાં કહેવાય છે. તે જ બાળકે, બાળક મટીને યુવાન થાય છે. પછી તેજ પુત્રે માતાપિતાને છોડીને, જુદા રહે છે. માતાપિતાને ઉપકાર જરા પણ યાદ આવતો નથી. અરે કેટલાક તો અતિઅધમ આત્માઓ, પિતાની માતાને કે પિતાને, ખાવાપીવાની પણ અનુકુળતાઓ આપી શકતા નથી. સામા થાય છે. અપમાન કરે છે. વારા કરે છે. કાઢી પણ મૂકે છે. બે ત્રણ ચાર પુત્રે હોય તે, માતાપિતાના વારા પણ થાય છે. પિતાની પત્ની અને પુત્રને વાત્સલ્યથી સાચવે છે. માતાપિતાને, અનાદરથી રાખે છે. પત્ની-પરવશ થએલા અધમ મનુષ્ય માતાપિતાનું અપમાન પણ કરે છે. ધનગિરિજી સુનંદાદેવીને કહે છે કે, તમારી દલીલો બધી સાચી હોવા છતાં મારી દલીલેને પણ જરૂર વિચાર કરે યોગ્ય છે. ધનગિરિજીની દલીલો સાંભળી મહાસતી સુનંદાદેવી મૌન થઈ ગયાં, અને પત્નીને ખૂબ વૈરાગ્યની વાત અને સંસારની અસારતા સંભળાવીને, ધનગિરિજીએ ગુરુદેવ સિંહગિરિસૂરીશ્વરજી મહારાજને, નિમંત્રણ આપી, તુંબગામમાં પધરાવ્યા અને મહોત્સવ કરીને શુભમુહંત શ્રી જૈનશાસની પ્રભાવનાપૂર્વક ધનગિરિજીએ દીક્ષા લીધી. ધનગિરિજી વૈરાગી હતા અને ખૂબ બુદ્ધિશાળી પણ હતા. તેથી પરમ ગુરુદેવની નિશ્રામાં થોડાજ કાળમાં, ગ્રહણ આસેવન શિક્ષાગથી, શ્રીવીતરાગમાર્ગના પ્રાથમિક અભ્યાસમાં, સારી એવી પ્રગતિ સાધી શક્યા હતા. ધનગિરિજીની દીક્ષા પછી પણ, આચાર્ય ભગવાન સિંહગિરિસૂરિ મહારાજ માળવા દેશમાં જ, તુંબગામની નજીકના પ્રદેશમાં જ વિહાર કરતા હતા. અહીં દેવી સુનંદા, શુભ સ્વપ્ન, અને ઉત્તમ દેહલા, પામવાપૂર્વક પીડા–બધા સીવાય, ગર્ભસ્થિતિ સંપૂર્ણ થતાં દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો. દેવગતિમાંથી આવનારા છે કેટલાક એવા પણ હોય છે જે, આયુષપૂર્ણ થવાથી દેવભવને ત્યાગ થાય છે. પરંતુ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy