SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હાય જ નહીં. તા પણ અપવાદ આચરે, અર્થાત્ કાર વિના દોષ લગાડે તેવા સાધુ અવશ્ય વિરાધક–ગણાય છે. પરંતુ અપવાદ સેવ્યા વિના બીજો ઉપાય જ નથી. તાપણ ઉત્સગ સેવે. આલબન લે જ નહીં. દોષ લગાડે જ નહી એવા આત્મા આરાધક પણ થાય. અને વખતે વિરાધક પણ થાય. પ્રશ્ન : આરાધક પણ થાય, અને વિરાધક પણ થાય, એ કેવી રીતે સ્પષ્ટ સમજાવો. ઉત્તર : સતત્કુમારચક્રવર્તીના શરીરમાં મોટા શેલ રોગ ઉત્પન્ન થયા હતા. પરંતુ તે મહાપુરુષે ઔષધનો આશ્રય લીધા જ નહી. અને રાગે। સાતસેા વર્ષે ભાગવ્યા આ ધ્યાન પણ થયું નહી. તેમ પોતાની સંયમ આરાધના ને પણ ક્ષતિ પહેાંચવા દીધી નહી' માટે ઉત્સર્ગ થી આરાધના થઇ. તથા આંહી સાધ્વીનું શીલ મચાવવાનું હતું. આસ્થાને લાકવિરુદ્ધ કાંઇપણ કા કર્યા સિવાય ગભિલ્લના ગવ ઉતારવા માટે શિકત હાવા છતાં મુંગા મેાઢે જૈનશાસનની નિન્દા અપ્રભાજના જોઈ સાંભળી ચલાવી લેવાય તો. આચાય અવશ્ય વિરાધક બને છે. આસ્થાને અપવાદ માટે હાવા છતાં, સાધ્વીજીના શીલરક્ષણનું કાર્ય, આનાથી પણ ઘણુ મેટું હોવાથી, કાલકાચાર્ય ભગવંતે વેશપલટા કર્યાં. અનાર્ય દેશમાં ગયા. વ એવ અનાય દેશમાં અનાર્યના સહવાસમાં રહ્યા. છન્નુ રાજાઓને લાખાના સૈન્ય સાથે હિન્દુસ્તાનમાં લાવ્યા. શબ્દવેધી લડવૈયા એકઠા કર્યાં. શબ્દવેધી એક ખૂટતો હોવાથી, પોતે પણ ધનુષઆણુ હાથમાં લઇ, ગ`ભીવિદ્યાના મુખ પૂર્વામાં સહાયક થયા. રાજાને પદભ્રષ્ટ કર્યા દેશનિકાલ કર્યાં. સસ્ત્ર આંચકી લીધું આ બધું જૈનાચાય માટે મેડા અપવાદનું કારણ હાવા છતાં પણ, સાધ્વીના શીલ રક્ષણનુ કાર્ય ખૂબ મહત્વપૂર્ણ હેાવાથી, જૈનશાસનના જયજયકાર એલાવ્યા. આ ઘણી મેાટી આરાધના થઈ છે. પ્રશ્ન : એક સાધ્વીજીના શીલ રક્ષણ માટે આટલા મોટા આરંભ સમારંભ, લડાઈ થઈ હશે તેમાં, હજારા કે લાખાની સંખ્યામાં મનુષ્ય અને પશુઓ પણ મરાઈ ગયા હશે. આમાં લાભ વધારે કે નુકસાન વધારે ? ઉત્તર : ચૈદ્યવિળાસે, સિધાર, પવયનસ્લ ઉડ્ડાદે । संजइचउत्थभंगे मूलग्गी बोहिलाभस्स ॥ १ ॥ અર્થ : ચૈત્યદ્રવ્યના દેવદ્રવ્યનેા નાશ કરવાથી, મુનિને મારી નાખવાથી, શ્રીજૈનશાસનના ઉડ્ડાહ કરવાથી કરાવવાથી, અને સાધ્વીના શીલના નાશ કરવાથી, બેાધિબીજ આવ્યુ' હાય તેા પણ નાશ પામે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy