________________
8. આઠમી ફળ પૂજા
ત્યાર પછી સિદ્ધ શિલા ઉપરની ઢગલી પર બદામ, સાપારી, શ્રીફળ, કેરી, મેાસખી આદિ પાકાં ફળેા વગેરે મૂકી ફળ પૂજા કરે. ફળ પૂજાના દુહા :
ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ પુરૂષાત્તમ પૂજી કરી, માંગે શિવ ફૂલ ત્યાગ ! ભાવના : હે! પ્રત્યેા આપની ફળ પૂજા કરવાથી મને મારી તમામ આરાધનાઓનુ સર્વોત્કૃષ્ટ ફળ મેાક્ષ ફળ
પ્રાપ્ત થાઓ’!
આ રીતે પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા પૂર્ણ કરી ભગવાનને ચામર વગેરે વીંઝી દ્રવ્ય પૂજા પૂરી કરે. જલ આદિ કન્યા દ્વારા થતી પૂજા દ્રવ્ય પૂજા કહેવાય છે. દ્રવ્ય વિના થતી ચૈત્યવંદન આદિ પૂજા ભાવપૂજા કહેવાય છે.
૭ દ્રવ્ય પૂજા કરીને ‘નિસ્સીહિ નિસ્સીહી-નિસ્સીહી ’ કહી ચૈત્યવંદન કરે. ચૈત્યવંદનની વિધિ
પ્રથમ ઇરિયાવહી કરી પછી ત્રણુ ખમાસમણ દઈ ઇચ્છા કારેલ સસિહ ભગવત્ ચૈત્યવંદન કરૂં' ? ‘ઈચ્છ...' એમ કહી ચેાગમુદ્રાએ નીચે મુજબ ખેલવુ.
56
-
સકલ કુશલ વલ્લી — પુષ્કરા વ મેઘા દુરિત તિમિર ભાનુઃ કલ્પવૃક્ષેાપમાનઃ । ભવ જલ નિધિ પેાતઃ સર્વ સ ંપત્તિ હેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથઃ ॥