________________
જાગવું
શ્રાવકે રાત્રિના ચોથા પ્રહરમાં સૂર્યોદય થવામાં જ્યારે ચાર ઘડી (૬ મિનીટ) બાકી હોય ત્યારે પંચપરમેષ્ઠિઅરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સ્મરણ કરતાં જાગ્રત થવું જોઈએ.
– જાગ્રત થઈને નાકની નાડી (સૂર.) જેવી. જે તરફની નાડી ચાલતી હોય તે તરફને પગ પ્રથમ નીચે મૂકવે પછી પથારીને ત્યાગ કર.
- રાત્રે પહેરેલા કપડાં બદલી શુદ્ધ કપડાં પહેરવાં. શરીરની અશુદ્ધિઓને ત્યાગ કર. શૌચાદી ક્રિયા પણ આ પહેલા કરી લેવી જોઈએ.
– જાગ્રત થઈ નમસ્કાર સ્મરણ કરી “હું કોણ છું ? મારી કઈ જાત છે? મારૂં કયું કુળ છે? મારા દેવ કેણુ છે? મારા ગુરૂ કેણું છે? મારે ધર્મ કર્યો છે? કરવા જેવું શું હું નથી કરતો ? ન કરવા જેવું શું હું કરું છું? મારે શું કરવાનું બાકી છે? બીજા મારું સારું કે ખરાબ શું જુવે છે? હું મને કે જેઉં છું. મારા ક્યા દેશે હું સુધારતે નથી? આજે કયી તિથિ છે? ક્યા ભગવાનનું કલ્યાણક છે? મારે શું કરવું જોઈએ? આ બધા વિચાર કરી પ્રતિક્રમણ કરવા બેસે.