________________
– શ્રાવકના કર્તવ્યો
(1) દેનિક કૃત્ય - દિવસે શું કરવું જોઈએ? (2) રાત્રિક કૃત્ય - રાત્રે શું કરવું જોઈએ? (3) પર્વ કૃત્ય – પર્વ દિવસે શું કરવું જોઈએ? (4) ચાતુર્માસિક કૃત્ય - ચાતુર્માસમાં શું કરવું જોઈએ? (5) વાર્ષિક કૃત્ય – વર્ષમાં શું કરવું જોઈએ? (6) જીવન કૃત્ય - જીવનમાં શું કરવું જોઈએ?