________________
– આભારી છીએ
પુસ્તક પ્રકાશનમાં અનેક રીતે સહયોગી થનાર શા. પ્રકાશચન્દ્ર મણિલાલ, શા. રતનચન્દ્ર બાલુભાઈ નાણાવટી, શા. દિપકકુમાર મગનલાલ તથા નલિનકુમાર નાણાવટી આદિ અંગત
મુરબીના. – આભારી છીએ...
આ પુસ્તક છપાતા પહેલા જ તેની વારંવાર માંગી કરી પુસ્તક પ્રકાશનના અમારા ઉત્સાહમાં અનિલ કરનાર નામી - અનામી મહાનુભાવના.
-- અંતમાં – આ પુસ્તક દ્વારા “સાચું શ્રાવક જીવન જીવવાની ” સહુ કોઈના હૈયામાં ભાવના અને તમન્ના જાગે એ જ એક આશા અને વિશ્વાસ સાથે.
તા. 1–10–7;
લિ. પ્રકાશક શાહ જયંતિલાલ આત્મારામ
(અમદાવાદ)