________________
મુહપત્તીના પચાસ ખેાલ
સૂત્ર. અ, તત્ત્વ કરી સદ્ગુ સમ્યક્ત્વમેાહનીય, મિશ્રમેાહનીય, મિથ્યાત્વમાહનીય, પરિહ
કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું
સુદેવ, સુગુરુ, સુધર્મ આદર
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું
જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરું
જ્ઞાન વિરાધના, દન વિરાધના ચારિત્ર વિરાધના પરિહરુ મને ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ આદરું મનાદ, વચનદંડ, કાયદડ પરિહરુ
હાસ્ય, રતિ, અતિ પરિહ
ભય, શાક, જુગુપ્સા પરિહરું
કૃષ્ણુ લેશ્યા, નીલ લેશ્યા, કાપાત લેશ્યા પરિહરું રસગારવ, રિદ્દિગારવ, સાતાગારવ પરિહ માયા શલ્ય, નિયાણુ શલ્ય, મિથ્યાત્વશલ્યપરિહરું ક્રોધ, માન પરિહરું
માયા, લાભ પરિહરુ
પૃથ્વી કાય, અપ કાય, તેઉકાયની રક્ષા કરું
વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસકાયની જયણા કરું
૧
3
૩
m
m
૩
૩
છ
૩
૨૫
૩
૩
૩
૩
૩
છે
૩
૫૦
195