SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે ને મરે છે. તેનુ સેવન કરવાથી અનેક જીવાની હિંસાનું પાપ લાગે છે. ને જીવન મરખાઢ અને છે. 8. માંસ : પાંચેન્દ્રીય જીવાના વધથી માંસ મળે છે. શુક અને લેાહીથી ઉત્પન્ન થયેલા વિષ્ટાના રસથી વધેલા લેાહી વડે તૈયાર થયેલ દુ છનીય માંસનું ભેાજન કાણુ કરે ? જેને જન્મ મરણ જોઈતા નથી. તેને કાઈના મરણમાં નિમિત્ત મનવું ન જોઈએ. અનેક જીવાની હિંસા રૂપ માંસ આ ભવ, આવતા ભવ અને ભવેાભવને બગાડે છે. માંસાહારના મહાપાપથી ઇષ્ટના વિયાગ, દુઃખ, દરિદ્રતા, દુર્ભાગ્ય, નિરાધારપણું, પરાધીનપણું વગેરે અનેક સંકટો પાપથી ભેગવવા પડે છે. માટે માંસાહારને ત્યાગ કરવા જોઈએ. 4. માખણુ : માખણને છાશમાંથી બહાર કાઢયા પછી તરત જ તે જ રંગના સૂક્ષ્મ જીવાને સમૂહ તેમાં પેઢા થાય છે. તેથી માખણ અભક્ષ્ય છે. માખણ છાશમાં હેાય ત્યાં સુધી ભક્ષ્ય છે. બહાર કાઢતાં તરત જ અભક્ષ્ય થઈ જાય છે. માખણુ કામવાસના ઉત્પન્ન કરનારુ છે. ચારિત્ર, સદાચાર માટે હાનિકર્તા છે. જેથી સજ્ઞ ભગવતાએ જ્ઞાનથી જોઈ જાણી નિષેધ કરેલ છે. 5. 6. બરફ (હિમ) કેરા : ત્રણે ચીજોમાં સરખા દેાષ છે. પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવા હાય છે. એમ જ્ઞાનીઓ કહે છે. 181
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy