________________
ભાગે શ્રાવક બ્રહ્મચર્યનું પાલન કરે. અને જેણે આવી રીતિએ દિવસને ભાગ વિતાવ્યો હોય તે સહેજે વિષયથી વિમુખ જ હોય છતાં એ શ્રાવક છે, ગૃહસ્થ છે, માટે પ્રાયઃ શબ્દ વપરાય છે. એ સર્વથા બ્રહ્મચારી જરુર હોવો જોઈએ. નિદ્રાભંગ વખતની વિચારણા :
જ્યારે નિદાને છેદ થાય ત્યારે શ્રાવક શ્રી સ્યુલભદ આવે સાધુઓએ કરેલી સ્ત્રીના શરીરની નિવૃત્તિને પરામર્શ કરવા સાથે સ્ત્રીઓના અંગના વપિને વિચાર કરે. એ કઈ રીતિએ? તે કે સ્ત્રીઓના શરીર નિરંતર મળ – વિષ્ટા – લેમ, મજા અને હાડકાઓથી ભરપુર છે, પણ આયુથી સિવાયેલ હોઈને એ ધમણની માફક બહારથી સુંદર લાગે છે. બાકી જે સ્ત્રીના શરીરને બહાર અને અંદરના ભાગને પિયાસ કરવામાં આવે છે તે શરીરનું કામ પુરૂવાને ગીધ અને શિયાળીયાથી રક્ષણ કરવું પડે. જે સ્ત્રી રૂપ શસ્ત્ર વડે કરીને જ કામ જગતને
તવાને છે કે તે એ મુઢ મતિવાળે તુક એવા પીંછાને જ કેમ ગ્રહણ કરતું નથી ? અહે સંકલ્પથી ઉત્પન્ન થતા આ કામે વિશ્વને વિડબિત કર્યું છે તે એ કામના એ સંકલ્પરૂપ ભૂલને જ હું ઉખેડી નાખું ! વધુ વિચારણા :
આ ઉપરાંત તે શ્રાવક પિતાનામાં જે જે બાધક દોષ હોય તે તે બાધક ની પ્રતિક્રિયાને, દોષોથી મુકત થએલા એવા મુનિઓ ઉપર પ્રમોદને પામીને વિચાર કરે. અર્થાત અમુક દોષ મારામાં છે તે દોષ મુનિમાં નથી. તેમને ધન્ય છે અને મારે એ દોષ કાઢવા માટે એની પ્રતિક્રિયાને સ્વીકાર કરવો જોઈએ. વળી સર્વ ની દુઃખરૂપ ભવ સ્થિતિને ચિંતવ શ્રાવક સર્વ જીવોને માટે સ્વાભાવિક સુખના સંસવાળા મુકિતપદની ઇચ્છા કરે. અર્થાત સંસારમાં રહેવું એ જ સર્વ જેને માટે મોટામાં મોટું દુઃખ છે અને જ્યાં સુધી મુકિત સુખ ન મળે ત્યાં સુધી સંસારનું દુઃખ જવાનું જ નથી માટે સારાયે વિશ્વના
18.