SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ બે આયંબિલ, ચાર એકાસણા, આઠ બેસણા, છેવટે ૨૦ નવકારવાળી અવશ્ય ગણવી જેથી પ્રભુની આજ્ઞાનું પાલન થાય. 17. પ્રકૃતિ અનુસાર ભોજન કરવું ? તે મનુષ્યએ સાત્વિક આહાર કરવા જોઈએ. પ્રમાણે પિત આહાર લેવો જોઈએ. બને ત્યાં સુધી એ છો આહાર વાપરવા જોઈએ જેથી તેને વૈદ્ય ડોકટરની જરૂર પડે નહિ. 0 શિયાળો, ઉનાળો કે ચોમાસામાં ક આહાર પિતાને અનુકુળ છે? તે વિચારી આહાર વાપરવાથી શરીરની અનુકૂળતા રહે તે ધર્મારાધના કરી શકાય. ધમરાધના કરવા માટે જ શરીરને આહાર આપવાને છે. 18. ધર્મ-અર્થ- કામ – ને પરસ્પર બાધ ન આવે તેમ કરવું ? ૦ ધર્મ, અર્થ, અને કામ એ ત્રણે, માનવે ધર્મને અભ્યદય થવા સાથે મોક્ષની પ્રાપ્તિ થાય તે રીતે જીવનમાં આચરવાં જોઈએ. ૦ ગૃહસ્થપણામાં રહી ધર્મની ઉપેક્ષા કરી કેવળ અર્થ અને કામની સાધના કરવાથી ધર્મરૂપી બીજ ખવાઈ જાય છે ને દુઃખી થાય છે. ધર્મ સિવાય સંસારમાં સાચા સુખી થવાને કઈ માર્ગ નથી. ૦ અર્થ એટલે ધન ઉપજન કરવામાં મશગુલ રહે ને ધર્મ અને કામને ત્યાગ કરે તે ધનના ભોકતા બીજા થાય અને પાપ પોતાને જ ભેગવવું પડે 0 કામ એટલે ભેગાદિ વિષયમાં આસક્ત થાય તે 167
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy