________________
2. શિષ્ટાચારની પ્રશંસા કરવી? * ૦ શિષ્ટ પુરૂષો એટલે સજજન પુરૂષે તેમના ગુણોની પ્રશંસા કરવી. સર્વ ઠેકાણે નિંદાને ત્યાગ કરવો. સાધુ પુરૂષના ગુણોની પ્રસંશા કરવી. આપત્તિ સમયે દીનતા કરવી નહીં. અસ્પૃદય સમયે નમ્રતા રાખવી. શિષ્ટ પુરૂના ગુણેઃ
1. પોતાની પ્રશંસા ઈચ્છે નહિ. 2. પિતાની પ્રશંસા સમયે ગર્વ કરે નહિં. 8. કેઈની સાથે વિરોધ કરે નહિં. 4. સાચી સલાહ આપે. 5. પિતાની નિંદા સમયે ક્રોધ કે ખેદ કરે નહિં. 6. કેઈની નિંદા કરે નહિ. 7. સંપત્તિ આવે ત્યારે ગર્વ કરે નહિ. 8. સંપત્તિના સમયમાં નમ્રતા રાખે. 9. આપત્તિના સમયમાં દીન બને નહિ. 10. કુલાચારને આગ્રહ રાખે. 11. સન્માર્ગથી જ દ્રવ્ય મેળવે. 12. સન્માર્ગે દ્રવ્ય ખર્ચ કરે. 13. નિસ્વાર્થ પણે દીનદુઃખીને મદદ કરે. 14. નિત્ય પરોપકાર કરવામાં તત્પર રહે. 15. ઉપકારને બદલે ભૂલે નહિ.
158.